Pics : ઇશા ગુપ્તાની આ કાતિલ અદાઓ ભલ ભલાના હોશ ઉડાવી દેશે!

ઇશા ગુપ્તા હાલમાં જ હેરાફેરી 3માં પોતાનો એક્ટિંગનો ઝલવો બતાવવાની છે. ત્યારે આ ભૂતપૂર્વ ફેમિના મિસ ઇન્ડિયા અને બોલીવૂડની જાણીતી અભિનેત્રી ભલે ઓછી ફિલ્મો જ દેખાતી હોય પણ જ્યારે પણ તે કોઇ ફિલ્મ કે મેગેઝિનના કવર પેઝ પર ચમકે છે ત્યારે આ કામણગારી સુંદરી તેનો જાદુ લોકો પર જરૂરથી ચલાવી જાય છે.

ઇશા ગુપ્તાને હાલમાં ઓછી ફિલ્મ ઓફર મળી રહી હોય પણ મેગેઝિનના ફોટોશૂટ અને ફેશન શો માટે ઇશા ગુપ્તા અનેક લોકોની પહેલી પસંદ છે. અને હોય પણ કેમ નહીં આ અભિનેત્રી તેની કાતિલ અને મદહોશ અદાઓથી અનેક લોકોને ધાયલ કરી શકવા સક્ષમ છે.

ત્યારે હાલમાં જાણીતા મેગેઝિન મેક્સિમ માટે ઇશા ગુપ્તા કરાવ્યું એક હોટ ફોટોશૂટ. જેમાં ઇશાની અદાઓ અને તેનો અંદાજ જોઇને ભલ ભલા લોકો તેના કાયલ ના થઇ જાય તો નવાઇ નહીં. માનવામાં ના આવતું હોય તો જરા આ ફોટોસ્લાઇડર જોઇ લો...

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

બ્લેક ક્રોપ ટોપમાં પોતાની કામણગારી કાયા અને મદમસ્ત અદાઓનો ઝલવો ઇશા ગુપ્તા કંઇ આમ બતાવ્યો.

કવર પેઝ

કવર પેઝ

તો મેક્સિમ મેગેઝિનના કવર પેઝ માટે ઇશા ગુપ્તા કંઇક આ પોઝ આપી લોકોને ધાયલ કરી દીધા.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

ત્યારે આ ક્રોપ ટોપમાં ઇશા ગુપ્તા લાગી રહી છે બોલ્ડ, સેક્સી અને સુપર હોટ.

શર્મીલી

શર્મીલી

તો અન્ય એક ફોટોમાં ઇશાએ પોતાનો શર્મીલો અંદાજ કંઇક આ રીતે બતાવ્યો.

કાતિલ અદા

કાતિલ અદા

તો આ સિડક્ટીવ અંદાજમાં ઇશા ગુપ્તાને જોઇને ભલ ભલા તેના કાયલ ના થઇ જાય તો નવાઇ નહીં.

બિકની લૂક

બિકની લૂક

તો આ બ્લેક બિકનીમાં ઇશા ગુપ્તાએ તેની કામણગારી કાયાને કંઇક આ રીતે બતાવી.

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

તો અન્ય એક મેગેઝિનના કવર પેઝ માટે બિકનીમાં કંઇક આ રીતે ઇશા ગુપ્તા કરાવ્યું હતું ફોટોશૂટ

બ્લેક એન્ડ વાઇટ

બ્લેક એન્ડ વાઇટ

તો અન્ય એક બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટમાં ઇશાની તેની કામણગારી કાયાને કંઇક આ રીતે બતાવી હતી.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

તો આ બિકની લૂકમાં ઇશા લાગતી હતી બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ.

બિચ પર ઇશાની મસ્તી

બિચ પર ઇશાની મસ્તી

તો વળી આ ફોટોમાં ઇશા બિચ પર પોતાની મસ્તીમાં મસ્ત થઇને ફરી રહી છે.

કવર ગર્લ

કવર ગર્લ

તો અન્ય એક જાણીતા મેગેઝિનના કવર પેઝ પર ઇશા ગુપ્તા બતાવ્યો પોતાનો આ કાતિલ અંદાજ.

બિકની ગર્લ

બિકની ગર્લ

તો બિકનીમાં ખૂબ જ ગોર્ઝિયસ અને બ્યૂટિફૂલ લાગતી ઇશા ગુપ્તા.

પ્રિટી પિંક

પ્રિટી પિંક

તો આ અન્ય એક ફોટોમાં પિંક બિકની પ્રિટી પિંક લાગતી ઇશા ગુપ્તા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X