Hotness Alert : ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ, જુઓ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ જીક્યૂ મેેગેઝીન માટે હાલમાં જ કરાવ્યું હતું હોટ ફોટોશૂટ. આ બિકની ફોટોશૂટમાં ઇશા ગુપ્તા કેવી લાગતી હતી. જુઓ આ તસવીરોમાં...
બોલીવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા હાલ સોશ્યલ મીડિયામાં આગ લગાવી છે. તેનું નામ લખતા જ લોકો તેના ફોટો જોવા માટે પડાપડી કરવા લાગે છે. અને કોઇ પણ હિટ કે 100 કરોડી ફિલ્મ આપ્યા વગર ઇશા ગુપ્તા બની ગઇ છે નવી હોટનેશ સેન્સેશન! અને કદાચ આ જ કારણ છે કે અનેક જાણીતા મેગેઝીન તેમના મેગેઝીનના વેચાણ માટે કવરપેજ પર ઇશા ગુપ્તાને જોવાનું પસંદ કરે છે. આમ એક રીતે ઇશાની ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ લોટરી લાગી છે તેમ કહી શકાય. હાલમાં જ જાણીતા મેગેઝીન GQ ના બિકની ફોટોશૂટ માટે ઇશા ગુપ્તા પર પસંદગી ઉતારવામાં આવી હતી. અને ઇશા ગુપ્તાએ પણ સિઝલિંગ હોટ ફોટોશૂટ આપી મેગેઝિનના કવર પેજ પર આગ લગાડી હતી. ઇશાના આ હોટ ફોટો અને સુંદર લોકોશન જોઇને કોઇની પર આંખો પહોળી થઇ શકે છે. તો નીચેના ફોટોસ્લાઇડમાં જુઓ ઇશા ગુપ્તાના બોલ્ડ અને હોટ ફોટો...

ઇશા ગુપ્તા
બોલીવૂડના આ હોટ અભિનેત્રી જ્યારે પણ તેના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો મૂકી છે, લોકો તેની એક ઝલક જોવા માટે જ તલપાપડ થઇ જાય છે. ત્યારે હાલમાં આ મનમોહક અભિનેત્રીએ તેના આઇ પોપિંગ ફોટો મૂક્યા હતા. જેમાં બ્લેક રંગના સ્વીમિંગ શૂટમાં ઇશા ગુપ્તા તેની કામણગારી અદાઓ સાથે કાતિલ લાગતી હતી.

કવર ગર્લ
ઇશા ગુપ્તાએ તેના બોલ્ડ ફોટોશૂટને ઇંસ્ટ્રાગ્રામ પર મૂક્યા પછી રાતો રાત તે ન્યૂ હોટ ગર્લ ઇન ટાઉન બની ચૂકી છે. અને આજ કારણ છે કે અનેક જાણીતા મેગેઝીન તેને પોતાની કવર ગર્લ બનાવવા માંગી રહ્યા છે. ત્યારે હાલમાં જ જાણીતા મેગેઝીન જીક્યૂએ તેના કવરપેજના હોટ ફોટોશૂટ માટે ઇશા પર પસંદગી ઉતારી હતી. ત્યારે આ ન્યૂડ કલર બિકનીમાં પણ ઇશાનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.

બોલ્ડ બ્યૂટી
ઇશા ગુપ્તાના નવા બિકની અવતાર પછી તેવું પણ સાંભળવામાં આવ્યું હતું કે તેની અને એમી જેક્શન વચ્ચે બિકની ગર્લનું કોલ્ડ વોર ચાલી રહ્યું છે. કે કોણ આ બન્ને હસીનાઓમાંથી બિકનીમાં વધુ બોલ્ડ અને બ્યૂટિફૂલ લાગે. ત્યારે તેની લીન બોડી અને ડસ્કી સ્ક્રીન ટાર્ન સાથે આ સ્કાય બ્લુ બિકનીમાં પણ ઇશા ગુપ્તાનો બોલ્ડ અંદાજ દેખતા જ જોવા મળે છે.

ઇશા ગુપ્તા જીક્યૂ ફોટોશૂટ
ઇશાએ ભલે બોલીવૂડમાં એક્ટિંગમાં હાથ અજમાવ્યો અને સફળ ના ગઇ પણ મોડલિંગમાં તેણે પોતાની કારર્કિર્દીને તેના બોલ્ડ અંદાજથી નવી ઊંચાઇ પર લાવીને મૂકી દીધી છે. જીક્યૂ મેગેઝીનના ફોટોશૂટમાં પણ ઇશા ગુપ્તાએ હોટ રેડ બિકની અને રફ એન્ડ ટફ ડેનિમ ઝેકેટ પહેરી એક સ્ટાઇલીશ અને બોલ્ડ લૂક આ ફોટોમાં આપ્યો છે.

ઇશા ગુપ્તા
ઇશા ગુપ્તાએ પહેલાથી જ ફેશન ટ્રેન્ડ ફોલો કરવાના બદલે પોતાની રીતે જ પોતાનો આગવો અંદાજ રજૂ કરે છે. તેની ફેશનમાં જેટલી બોલ્ડનેશ છે તેટલી જ બોલ્ડનેશ તેના અંદાજમાં પણ છે. માટે જ જ્યારે ઇશા ગુપ્તાને ઇંસ્ટ્રાગ્રામ પર તેની બોલ્ડનેશ માટે ટ્રોલ કરવામાં આવી હતી ત્યારે તેણે પણ વળતો જવાબ આપ્યો હતો. આમ ઇશા હાલ બોલીવૂડની મોસ્ટ પોપ્યુલર બોલ્ડ બ્યૂટી બની ગઇ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
