Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

B'day Spcl : એવલીનની 28 તસવીરો સાથે જાણો 28 Facts!

મુંબઈ, 12 જુલાઈ : સિડની વિથ લવ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એવલીન શર્માનો આજે જન્મ દિવસ છે. જર્મન-ઇન્ડિયન અભિનેત્રી અને મૉડેલ એવલીન શર્માએ હજી સુધી બૉલીવુડમાં માત્ર 5 જ ફિલ્મો કરી છે અને તેના દ્વારા તેમણે સારીએવી નામના હાસલ કરી છે.

પોતાની પ્રથમ ફિલ્મ સિડની વિથ લવમાં એવલીન શર્માએ લુબૈના સ્નાઇડરની ભૂમિકા ભજવી હતી અને પછી તેઓ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દેખાયાં. એટલુ જ નહીં, હૉટ એન સેક્સી ગર્લ એવલીન શર્માએ પછી નૌટંકી સાલા, ઇશક, યારિયાં તથા તાજેતરમાં જ રિલીઝ થયેલી મૈં તેરા હીરો ફિલ્મોમાં કામ કર્યું.

મોટાભાગના લોકોને જાણ નહીં હોય કે એવલીન શર્માનું સાચુ નામ લક્ષ્મી શર્મા છે. તેઓ જર્મનીના ફ્રૅંકફર્ટ ખાતે 12મી જુલાઈ, 1986ના રોજ જન્મ્યા હતાં. બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા એવલીને બ્રિટિશ ફિલ્મ ટર્ન લેફ્ટમાં કામ કર્યુ હતું.

બૉલીવુડમાં પગ જમાવ્યા બાદ અનેક મૅગેઝીનોમાં કવર પેજ પર પોતાની હૉટનેસ પાથરનાર એવલીન શર્માની આગામી ફિલ્મોમાં ભૈયાજી સુપરહિટનો સમાવેશ થાય છે કે જેમાં સન્ની દેઓલ, અમીષા પટેલ, પ્રીતિ ઝિંટા તથા મિથુન ચક્રવર્તી પણ છે.

ચાલો જોઇએ એવલીન શર્માના 28મા જન્મ દિવસે 28 હૉટ તસવીરો અને જાણીએ વધુ વિગતો :

ધ હૉટ બૉમ્બશેલ

ધ હૉટ બૉમ્બશેલ

એવલીન શર્મા બૉલીવુડ અભિનેત્રીઓમાંની એક છે કે જેમણે બિકિની સીન્સ આપ્યા યારિયાં ફિલ્મમાં.

મૉડેલ

મૉડેલ

બૉલીવુડ અભિનેત્રી બનતા પહેલા એવલીન મૉડેલિંગ કરતા હતાં.

સ્ટફ ગર્લ

સ્ટફ ગર્લ

એવલીને સ્ટફ મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટમાં સ્ટાઇલિશ સ્વિમવૅર પહેર્યુ હતું.

સ્ટાઇલ

સ્ટાઇલ

એવલીન બોલ્ડ તથા ઇમ્પ્રેસિવ સ્ટાઇલ સ્ટેટમેંટ ધરાવે છે.

જર્મન-ઇન્ડિયન બ્યુટી

જર્મન-ઇન્ડિયન બ્યુટી

એવલીન શર્મા જર્મન-ઇન્ડિયન અભિનેત્રી છે.

લક્ષ્મી શર્મા

લક્ષ્મી શર્મા

એવલીન શર્માનુ સાચુ નામ લક્ષ્મી શર્મા છે.

જર્મનીમાં જન્મ

જર્મનીમાં જન્મ

એવલીન શર્માનો જન્મ ફ્રૅંકફર્ટ-જર્મનીમાં થયો હતો.

સ્વિમસૂટ મૉડેલ

સ્વિમસૂટ મૉડેલ

એવલીન શર્માએ મૅન્ડેટ મૅગેઝીન પર રીયલી રીયલી હૉટ સાઇડ દર્શાવી હતી.

આગામી ફિલ્મ ભૈયાજી સુપરહિટ

આગામી ફિલ્મ ભૈયાજી સુપરહિટ

એવલીન શર્માની આગામી ફિલ્મોમાં ભૈયાજી સુપરહિટનો સમાવેશ થાય છે કે જેમાં સન્ની દેઓલ, અમીષા પટેલ, પ્રીતિ ઝિંટા તથા મિથુન ચક્રવર્તી પણ છે.

બૉલીવુડમાં જમાવટ

બૉલીવુડમાં જમાવટ

સિડની વિથ લવ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એવલીન શર્મા હવે ધીમે-ધીમે બૉલીવુડમાં પગ જમાવતા જાય છે.

મૅગેઝીનો પર સ્થાન

મૅગેઝીનો પર સ્થાન

પોતાની કાતિલ અદાઓ અને હુશ્ન દ્વારા ફિલ્મોમાં સારીએવી સફળતા હાસલ કરનાર એવલીન શર્મા હવે વિવિધ મૅગેઝીનો ઉપર પણ સ્થાન મેળવતા જાય છે.

મૅન્ડેટ માટે હૉટ ફોટોશૂટ

મૅન્ડેટ માટે હૉટ ફોટોશૂટ

ગત ફેબ્રુઆરીમાં મૅન્ડેટ માટે ફોટોશૂટ કરાવ્યા બાદ એવલીને ફરીથી તાજેતરમાં જ મૅન્ડેટ મૅગેઝીન માટે વધુ એક હૉટ અને માદક ફોટોશૂટ કરાવ્યું હતું.

ટૂ પીસ કપડામાં એવલીન

ટૂ પીસ કપડામાં એવલીન

ટૂ પીસ કપડામાં પાણીમાં છબછબીયા કરતા એવલીને આ ફોટોશૂટ કરાવ્યું હતું.

બિકિનીમાં વાંધો નથી

બિકિનીમાં વાંધો નથી

બિકિની પહેરવા અંગેના અગાઉ પૂછેલા એક સવાલના જવાબમાં એવલીને બિંદાસ્તપણે જણાવ્યુ હતું કે તેમને બિકિની પહેરવામાં કોઈ જ વાંધો નથી.

યારિયામાં સાબિત કર્યું

યારિયામાં સાબિત કર્યું

એવલીને યારિયાં ફિલ્મમાં બિકિની સીન્સ આપીને સાબિત પણ કરી આપ્યું.

હવે ડંક મારશે

હવે ડંક મારશે

એવલીનની આગામી ફિલ્મમાં ડંકનો પણ સમાવેશ થાય છે.

ઝલક...ને ના

ઝલક...ને ના

ડંક ફિલ્મમાં વ્યસ્ત હોવાના કારણે તેમણે કલર્સના જાણીતા લોકપ્રિય ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જાના નવા સીઝનમાં ભાગ લેવાનો એવલીને ઇનકાર કરી દીધો હતો.

મૈં તેરા હીરો

મૈં તેરા હીરો

એવલીનની છેલ્લી ફિલ્મ વરુણ ધવન સાથેની મૈં તેરા હીરો હતી.

ડંકમાં લીડ રોલ

ડંકમાં લીડ રોલ

એવલીન શર્માને ડંકમાં લીડ રોલ પ્લે કરવાની તક મળી છે અને તેથી જ તેઓ આ તક ચૂકવા નથી માંગતાં.

ભવિષ્યમાં બનશે ભાગ

ભવિષ્યમાં બનશે ભાગ

ડાન્સને પ્રેમ કરનાર એવલીન શર્માને આશા છે કે તેઓ ભવિષ્યમાં ઝલક દિખલા જાનો ચોક્કસ ભાગ બનશે.

રણવીરને ભેંટવુ પસંદ

રણવીરને ભેંટવુ પસંદ

એવીલનને બૉલીવુડના ચૉકલેટી હીરો રણબીર કપૂરને ભેંટવું બહુ પસંદ છે. એવલીને રણબીર કપૂર સાથે ફિલ્મ યે જવાની હૈ દીવાની કરી હતી.

સમજી-વિચારીને બૉલીવુડમાં એન્ટ્રી

સમજી-વિચારીને બૉલીવુડમાં એન્ટ્રી

એવલીને યે જવાની હૈ દીવાનીના શૂટિંગ દરમિયાન આપેલ ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું - બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં.

જીવનમાં મોટો વળાંક

જીવનમાં મોટો વળાંક

એવલીને કહ્યુ હતું - જ્યારથી મેં યે જવાની હૈ દીવાનીનું શુટિંગ શરૂ કર્યું અને મારા જીવનનો એ સૌથી મોટો અને વણવિચારેલો વળાંક હતો.

લારાનું ગર્લી પાત્ર

લારાનું ગર્લી પાત્ર

એવલીને યે જવાની હૈ દીવાનીમાં લારા નામનું પાત્ર ભજવ્યુ હતું. તે ઘણી જ ગર્લી ગર્લ છે અને રણબીરના ચાર્મમાં સખત રીતે ફસાયેલી છે.

તમામ પાત્રો બહેતરીન

તમામ પાત્રો બહેતરીન

એવલીને કહ્યું - મને લાગે છે કે મારી તમામ ફિલ્મોમાં મારા પાત્ર મારા દ્વારા વિચારેલાં પાત્રો કરતાં બહેતરીન હતાં. લારા પાત્ર મારા મનપસંદ પાત્રોમાનું એક છે. આ પાત્રને પ્લે કરવામાં બહુ મઝા આવી ગઈ.

બહુ મસ્તી કરી

બહુ મસ્તી કરી

તેઓ કહે છે - યે જવાની હૈ દીવાનીના શુટિંગ દરમિયાન અમે ઘણી મસ્તી કરી હતી.

રણબીર સાથે ભેંટવું પસંદ

રણબીર સાથે ભેંટવું પસંદ

એવલીને જણાવ્યુ હતું - રણબીર કપૂર બહુ સારી રીતે હગ (ભેંટે) કરે છે.

હિન્દીમાં સુધારો

હિન્દીમાં સુધારો

એવલીને કહ્યું - હું સતત પોતાની હિન્દીમાં સુધારો કરું છું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X