For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Evelyn Sharmaએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, જોતા જ રહી જશો

Evelyn Sharmaએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, જોતા જ રહી જશો

By Staff
|
Google Oneindia Gujarati News

એક્ટ્રેસ એવલિન શર્મા આખરે ફિલ્મ સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સાથે જોવા મળી ગઈ. તેણે બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં પોતાની જબરદસ્ત હૉટનેસથી તમામને પોતાના દીવાના બનાવી લીધા. તેના હૉટનેસના જલવા ફિલ્મોથી લઈ સોશિયલ મીડિયા સુધી છવાયેલા રહે ચે. ફરી એકવારથી એવલિન પોતાના હૉટનેસથી ઈન્ટરનેટનો માહોલ ગરમ કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ એવલિને પોતાની કેટલીય ફોટો વીડિયો શેર કરી છે, જેને ફેન્સે બહુ પસંદ કરી છે.

હૉટ ફોટોશૂટ

હૉટ ફોટોશૂટ

સાથે જ તેની આ પોસ્ટ પર ભારે લાઈક અને કોમેન્ટ પણ જોવા મળી રહી છે.

હૉટ ફોટોશૂટ

હૉટ ફોટોશૂટ

તમે પણ એવલિનના આ સેક્સી અંદાજને જોઈ લેશો તો તેના દિવાના બની જશો.

હૉટ ફોટોશૂટ

હૉટ ફોટોશૂટ

ફોટોમાં એવલિને પોતાના શૂ વેરને હાથમાં પકડ્યા છે અને ખાલી પગે જોવા મળી રહી છે.

હૉટ ફોટોશૂટ

હૉટ ફોટોશૂટ

આ પોસ્ટને શેર કરતા એલિન લખે છે- ઓસ્ટ્રેલિયાઈ લોકો જૂતા ની પહેરતા

હૉટ ફોટોશૂટ

પોતાના લુકની સાથે જ એવલિન આ પોસ્ટના કેપ્શનથી પણ બધાનું દિલ જીતી રહી છે.

જન્મ

એવલિન શર્માનો જન્મ જર્મનીના ફ્રેંકફોર્ટમાં 12 જુલાઈ 1986ના રોજ થયો. તેમને બાળપણથી જ એક્ટિંગનો ઘણો શોક હતો અને આ ખ્વાહિશ લઈ તે જર્મનીથી ઈન્ડિયા આવી ગઈ. એવલિન ભારતમાં બૉડી કરિયરની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

ફિલ્મી કરિયર

એવલિને બૉલીવુડમાં વર્ષ 2013માં આવેલ ફિલ્મ ફ્રોમ સીડની ધી લવથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમણે કિસ્સેબાજ, નૌટંકી સાલા, કુછ કુછ લોચા હૈ, મે તેરા હીરો, યે જવાની હૈદિવાની અને યારિયાં જેવી ફિલ્મોમાં કામ કર્યું. એવલિનને આઠ ભાષાઓનું જ્ઞાન છે. તે ઈંગ્લિશ, હિન્દી, જર્મન, સ્પેનિશ, થાઈ, ટેગલોગ, ફિલિપન્સ, ફ્રેન્ચ, ડચ ભાષાઓમાં પારંગત છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ એવલિનના ફેન્સ તેમને ખુબ પ્રેમ આપે છે. એવલિન પણ હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફોટો વીડિયો શેર કરતી રહે છે. ઈન્સ્ટ્રાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. યૂટ્યૂબ પર પણ તેના વીડિયો ખુબ જોવાય છે.

ડૉક્ટર સાથે સગાઈ

થોડા દિવસો પહેલા એવલિન શર્માએ ઓસ્ટ્રેલિયન ડેન્ટલ સર્જન અને વ્યવસાયી ડૉક્ટર તુશાન ભિંડી સાથે સગાઈ કરી. બંને એકબીજાને એક વર્ષથી ડેટ કરી રહ્યા હતા.

અનુષ્કા શર્માના સેક્સી ફોટોશૂટે ધમાલ મચાવી, જુઓઅનુષ્કા શર્માના સેક્સી ફોટોશૂટે ધમાલ મચાવી, જુઓ

English summary
evelyn sharma set fire on internet by sharing hot pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X