Hot Pics: શું હવે એવલીન શર્મા હોલીવૂડ ફિલ્મ માટે કરશે આ?
બોલીવૂડની સુંદર અને હોટ અભિનેત્રી એવી એલવીન શર્મા હાલ સાન ફ્રાન્સિસ્કો છે. એક ફેશન ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચેલી એલવીન હાલ તેના અનેક હોટ ફોટો ઇંસ્ટ્રાગ્રામ પર મૂકી રહી છે. આ ફોટો એટલા હોટ છે કે મોબાઇલમાં આ તસવીરો જોઇને તમારા હાથ પણ દાઝી શકે છે. ત્યારે એલવીન હાલ સાન ફ્રાન્સિકોમાં શું કરી છે તેને લઇને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.
કારણ કે બની શકે પ્રિયંકા અને દિપીકા બાદ એલવીનનો પણ ચાન્સ હોલીવૂડમાં લાગી જાય. આમ પણ એલવીન હોટ બોડી તો ધરાવે જ છે. અને એક્ટિંગ પણ કરી જાણે છે. વળી બીજી તરફ હોલીવૂડના ડાયરેક્ટો હાલ બોલીવૂડની હિરોઇનો વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હોટ એલવીન શર્માની કેટલીક નવી ઇંસ્ટ્રાગ્રામ તસવીરો પોતાના રિસ્ક પર જોવા તૈયાર થઇ જાવ અહીં...

એલવીન શર્મા
એલવીનનું સુંદરતા પાણીમાં આગ લગાવે તેવી હોટ છે. આ બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી એક્ટ્રેસની પાસે સારી બોડી અને ટેલેન્ટ બન્ને છે કમી છે તો લકની.

એલવીન
વર્ષ 2012માં એલવીનની પહેલી ફિલ્મ સીડની વીથ લવ આવી હતી. તે પછી તેણે અનેક ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા છે.

બોલ્ડ સ્ટાર
જો કે એલવીન એક્ટિંગ ખરાબ નથી કરતી પણ તેમ છતાં તેને એક પ્રિટી ફેસ કે હોટ બોમ્બસેલથી વધુ કોઇ ગણકારતું નથી.

બિકની ગર્લ
વળી યારીયા, યે જવાની હૈ દિવાની જેવી ફિલ્મોમાં તેના રોલ બાદ એલવીન બોલીવૂડની નવી બિકની ગર્લ બની ગઇ છે.

હોટ બેબ્સ
જો કે હાલમાં એલવીન સની દેઓલ, મિથુન ચક્રવતી અને અરશદ વારસી જેવા સ્ટાર વાળી ફિલ્મ ભૈયાજી સુપરહિટમાં દેખાવાની છે.

ભૈયાજી સુપરહિટ
વર્ષ 2011માં આ ફિલ્મની શરૂઆત થઇ હતી પણ અનેક વાંધા વચકા બાદ હવે આ ફિલ્મ 2016ના મધ્યમાં રિલિઝ થાય તેવી શક્યતા છે.

ઇન્ટરનેશન મોડેલ
જો કે આ બધાની વચ્ચે હાલ તો એલવીન સાન ફ્રાન્સિસ્કોમાં યોજવામાં આવેલ એક ફેશન ઇવેન્ટમાં વ્યસ્ત છે.

હોલીવૂડ સ્ટાર
અને અમેરિકામાં એલવીનની આ હાજરી તેની ત્યાંના કોઇ હોલીવૂડ ડાયરેક્ટની નજરે ના ચઢાવી લે તો નવાઇ નહીં.

એલવીન
કારણ કે એલવીન પાસે હોલીવૂડની અભિનેત્રી બનાવાનું લૂક અને બોલ્ડનેસ પહેલેથી જ છે. ત્યારે એલવીનના લક આવનારા સમયમાં કેવા ચમકે છે તે હવે જોવુંજ રહ્યું.

કવર ગર્લ
જો કે ફિલ્મોમાં ભલે એલવીન આ ચાલતી હોય પણ તે જાણીતા મેગેઝિનની કવર ગર્લ જરૂરથી બની ચૂકી છે.

એલવીન
ત્યારે એલવીન શર્માના ચાહનારા તો બસ એ જ ઇચ્છે છે કે એલવીન મેગેઝિનમાં કે ફિલ્મના રૂપેરી પડદે આ રીતે તેની સુંદર કાળાના કામણ પાથરતી રહે.












Click it and Unblock the Notifications
