સુહાના ખાનથી પણ ખૂબસૂરત છે તેની કઝીન આલિઆ છીબા, જુઓ ફોટો

આલિયા છીબા અને સુહાના ખાન વચ્ચે જોરદાર બોન્ડિંગ છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. આ સિવાય બન્ને સોશિયલ મીડિયા પર સાથે ફોટો પણ શેર કરે છે.

શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન તેની બોલ્ડ અને ગ્લેમરસ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે. આલિયા સાથે ઘણી વખત તેની કઝીન સિસ્ટર આલિયા છીબા પણ જોવા મળે છે. આલિયા છીબા ખુબસૂરતીમાં સુહાનાને ટક્કર આપે છે. બન્ને સિસ્ટર ઘણી ક્લોઝ છે અને પોતાના ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ઉચકે છે. આલિયા છીબાની ખુબસૂરતીની બોલિવૂડમાં ચર્ચા છે.

Alia Chhiba

આલિયા છીબા સુહાનાની કઝીન છે

આલિયા છીબા સુહાનાની કઝીન છે

સુહાના ખાન સાથે સાથે આલિયા છીબાની ખુબસૂરતીની ખૂબ ચર્ચા થાય છે. આલિયા છીબા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનના ભાઈ વિક્રાંત સિબ્બરની દિકરી છે. આ દિવસોમાં આલિયાની સોશિયલ મીડિયા પર ચર્ચા થાય છે.

આલિયા સુહાનાના મામાની દિકરી છે

આલિયા સુહાનાના મામાની દિકરી છે

ગૌરી ખાનના ભાઈ અને સુહાના ખાનના મામા વિક્રાંત છિબ્બરને બે બાળકો છે. આલિયા ઉપરાંત તેને એક પુત્ર અર્જુન છિબ્બર છે. આલિયા સોશિયલ મીડિયા સ્ટાર છે. તે પોતાના ફોટો-વીડિયો શેર કરતી રહે છે.

આલિયા છીબા અને સુહાના ખાન વચ્ચે જોરદાર બોન્ડિંગ છે

આલિયા છીબા અને સુહાના ખાન વચ્ચે જોરદાર બોન્ડિંગ છે

આલિયા છીબા અને સુહાના ખાન વચ્ચે જોરદાર બોન્ડિંગ છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. આ સિવાય બન્ને સોશિયલ મીડિયા પર સાથે ફોટો પણ શેર કરે છે. બંને અવારનવાર એકસાથે પોતાની તસવીરો ક્લિક કરે છે.

ખૂબસૂરતીમાં આલિયા કઝીન સુહાના ખાનને ટક્કર આપે છે

ખૂબસૂરતીમાં આલિયા કઝીન સુહાના ખાનને ટક્કર આપે છે

ખૂબસૂરતીમાં આલિયા કઝીન સુહાના ખાનને ટક્કર આપે છે. થોડો સમય પહેલા જ બન્નેએ સાથે ફોટો શેર કર્યા હતા. જે ખૂબ જ વાયરલ થયા હતા. આલિયા ઘણીવાર તેની કઝીન સુહાના સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે.

આલિયા છીબા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

આલિયા છીબા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

આલિયા છીબા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેની તસવીરો અવારનવાર ફેન્સની ધડકન વધારે છે. આલિયા પરફેક્ટ ફિગરની માલકિન છે અને ફેન્સને તેના અલગ-અલગ અવતાર ખુબ જ પસંદ આવે છે.

આલિયા છિબા એકદમ બોલ્ડ અને બ્લૂટીફૂલ છે

આલિયા છિબા એકદમ બોલ્ડ અને બ્લૂટીફૂલ છે

આલિયા છિબા એકદમ બોલ્ડ અને બ્લૂટીફૂલ છે. તે ગ્લેમરસ લાઈફ જીવે છે. આલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સને પસંદ આવે છે. આલિયા પણ ફેન્સ માટે ફોટો શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X