Exclusive : ક્યાંક ‘નશા’ તો નથી પૂનમની ફિલ્મનું નામ ?
મુંબઈ, 31 ઑક્ટોબર : ભાઈ પૂનમ પાન્ડેના ચાહકો હજારો છે... આ વાતનો એલાન હમેશા બિકિની ગર્લ પૂનમ પાન્ડે કરતી રહેતી હતી, પરંતુ હવે લાગે છે કે તેની વાતમાં દમ છે. એટલે જ તો જેવું જ પૂનમ પાન્ડેએ પોતાના ચાહકોને કહ્યું કે તેઓ ગેસ કરે કે તેની એડલ્ટ ફિલ્મનું નામ શું હશે, ફૉલોઅર્સ લાગી ગયાં તેમના શબ્દો જોડવામાં. એવાં જ કેટલાંક વાંચકોએ વનઇન્ડિયાના કૉમેન્ટ બૉક્સમાં પૂનમ પાન્ડેની આવનાર એડલ્ટ ફિલ્મનું નામ ગેસ કરી લખ્યું છે.

વનઇન્ડિયાના એક વાંચક સૌગતે લખ્યું છે કે પૂનમ પાન્ડેની ફિલ્મનું નામ હશે નશા. હવે આ સાચું છે કે નહિં, તે વાતનો ખુલાસો તો પૂનમ પાન્ડે જ કરશે, પરંતુ એટલું તો નક્કી છે કે લોકોએ પૂનમ પાન્ડે અને તેની ફિ્લ્મ અંગે વિચારવાનું શરૂ કરી દીધું છે.
નોંધનીય છે કે કિંગફિશર બિકિની ગર્લ પૂનમે ગત સપ્તાહે એમ કહી ધમાવ મચાવી હતી કે તે એક એડલ્ટ મૂવી કરવા જઈ રહી છે. તેમાં ઘણાં ગરમાગરમ સીન્સ હશે. આ ફિલ્મના નામનું ફોડ ન પાડતાં તેણે આલ્ફાબેટ બતાવ્યા હતાં અને પોતાના ચાહકોને ફિલ્મનું નામ ગેસ કરવા જણાવ્યુ હતું.
પૂનમે જણાવ્યુ હતું કે તેની આવનાર ફિલ્મ માત્ર પાંચ અક્ષરોથી શરૂ થાય છે. પ્રથમ અક્ષર એ, બીજો અક્ષર એચ છે. તેણે એચ ફૉર હૅબિટ એટલે કે દર્શકો તેને પોતાની આદત બનાવી લે અને ત્રીજો અક્ષર એસ એટલે કે સેક્સ અને ચોથો અક્ષર એન ફૉર ન્યુડ. હવે તેણે પાંચમો અક્ષર એ પોસ્ટ કર્યો છે. પૂનમે જણાવ્યું છે કે એ ફૉર એપલ નહિં, ઍપ્લાય ટુ માય બૉડી.
પૂનમે આગળ લખ્યું છે કે અત્યાર સુધી તેણે પોતાની ફિલ્મના પાંચેય અક્ષરો એ, એચ, એસ, એન અને એ પોસ્ટ કર્યાં છે. હવે આપે બતાવવું છે કે તેની ફિલ્મનું નામ શું છે? ફિલ્મનો શીર્ષક પાંચ અક્ષરોથી શરૂ થાય છે. પૂનમે લખ્યું છે કે હવે આપ લોકો બતાવો કે ફિલ્મનું નામ શું છે શાન કે અહેસાન? મને આપ તમામ લોકોના જવાબનો ઇંતેજાર રહેશે.
પૂનમે એમ પણ લખ્યું છે કે ફિલ્મ કેવી હશે એટલે કે આપને મારી ફિલ્મમાં સેક્સની દરેક અદા જોવા મળશે કે જે લોકો અલગ-અલગ શોધતાં ફરે છે. પૂનમે જણાવ્યું કે તેની ફિલ્મ પુખ્તો માટે હશે. તેમાં તમામ મસાલા હશે. ફિલ્મનું દિગ્દર્શન અમિત સક્સેના કરશે. અમિત સક્સેનાએ અગાઉ જિસ્મ 2 ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
