Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માધુરી, રિતિક, વિરાટ કહોલી જેવા સેલેબ્રિટીના ઘરની અંદરની તસવીરો

તમે અત્યાર સુધી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના ઘરની તસવીરો જોઇ હશે પણ આજે અમે તમને બોલીવૂડ અને ક્રિકેટ જગતના અન્ય જાણીતા સેલેબ્રિટી જેવા કે માધુર દિક્ષિત, રિતિક રોશન, વિરાટ કોહલી, સચિન તેડુંલકરના ઘરની કેટલીક ખાસ તસવીરો બતાવવાના છીએ.

ત્યારે આમ તો હંમેશા ગ્લેમરની ઓળગોળ રહેતા આ જાણીતા સેલેબ્રિટી કેવા ઘરમાં રહેવાનું પસંદ કરે છે? અને તેમનું ઘર અંદરથી અને બહારથી કેવું દેખાય છે? તે વિષેની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. તો જુઓ કરીના, શિલ્પા શેટ્ટી, સલમાન ખાન, માધુરી દિક્ષિત, આમીર ખાન, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કહોલી, અર્જૂન કપૂર અને પ્રભાસના ઘરની તસવીરો...

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા આવા ઘરમાં રહે છે. અને તેમનું ઘર અંદરથી આવું દેખાય છે.

રજનીકાંત

રજનીકાંત

રજનીસર કંઇક આવા ઘરમાં રહે છે. તેના ઘરનું નામ પણ રજનીકાંત જ છે. અને તેમના બે ત્રણ ઘર છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરનું ઘર અંદરથી કંઇક આવું દેખાય છે. આવા સુંદર ઘરમાં રહે છે આ સુંદર કુડ્ડી.

સૌરભ ગાંગુલી

સૌરભ ગાંગુલી

સૌરભ દાદાનું ઘર કોલકત્તામાં ફેમસ છે જેમાં મુંબઇમાં લોકો જલસા કે મન્નતને જોવા જાય છે તેમ જ લોકો કોલકત્તામાં દાદાના ઘરને જોવા જાય છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન મુંબઇમાં જે ફ્લેટમાં રહે છે તે અંદરથી આવું દેખાય છે. સલમાન ખાનની જેમ જ યુનિક.

સચિન તેડુંલકર

સચિન તેડુંલકર

સચિન તેડુંલકરની જોડે પણ ધણા ઘર છે જેમાંથી એક આ છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાનના ઘર મન્નતની આ તસવીરો છે.

માધુરી દિક્ષિત

માધુરી દિક્ષિત

ધક ધક ગર્લ માધુરી દિક્ષિત મુંબઇમાં આ ઘરમાં રહે છે. છે ને આ ઘર ભવ્ય.

રિતિક રોશન

રિતિક રોશન

તો રિતિક રોશનના ઘરની આ તસવીરો જુઓ કેવા ભવ્ય મકાનમાં રહે છે રિતિક રોશન.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનના ઘરની અંદરની આ તસવીરો બતાવે છે કે કેવા વિશાળ ઘરમાં રહે છે અમિતજી.

આમીર ખાન

આમીર ખાન

તો મિસ્ટર પરફેક્શિસ્ટ આમીર ખાનનું ઘર અંદરથી આટલું પરફેક્ટ છે.

વિરાટ કહોલી

વિરાટ કહોલી

જાણીતા કિક્રેટર વિરાટ કોહલીનું ઘર બહારથી આવું દેખાય છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનું ઘર બહારથી આવું દેખાય છે.

સચિન તેડુંલકર

સચિન તેડુંલકર

સચિન તેડુંલકરનું અનેક ઘર છે. તેમાંથી એક ઇંડા આકારનું ઘર અંદરથી કંઇક આવું દેખાય છે.

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ પણ આલિશાન સી ફેસિંગ ઘરમાં રહે છે. જેની તસવીરો છે અહીં.

રણવીર કપૂર

રણવીર કપૂર

રણવીર કપૂર હાલ તો ફલેટમાં રહી રહ્યો છે પણ આ છે કપૂર ખાનદાનનો બંગલો.

અર્જૂન કપૂર

અર્જૂન કપૂર

તો ક્યૂટી પાઇ કપૂર મુંડા તેવા અર્જૂન કપૂરનું ઘર અંદરથી કંઇક આવું દેખાય છે.

પ્રભાસ

પ્રભાસ

બાહુબલી સ્ટાર પ્રભાસનું ઘર અંદરથી કંઇક આવું સુંદર દેખાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X