Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફેન્ટમના સ્ક્રિનીંગ વખતે સૈફ-કરીનાની સાથે રણબીર-કેટ

28 ઓગષ્ટે સૈફ-કરીનાની ફેન્ટમ રીલિઝ માટે તૈયાર છે. તાજેતરમાં જ આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનીંગ રાખવામાં આવ્યું હતુ ત્યારે સૈફ-કરીના કપૂર ખાન અને રણબીર કપૂર-કેટરીના કૈફ સાથે હાજર રહ્યાં હતા.

આ સમયે કેટરીના કૈફ અને કરીના કપૂર ખાન તેમના gorgeous અંદાજમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંને અભિનેત્રી મેકઅપ વગર સહજ અંદાજમાં જોવા મળી હતી.

ફેન્ટમ Screening

ફેન્ટમ Screening

ફેન્ટમના સ્ક્રિનીંગ વખતે કેટરીના, રણબીર અને સૈફ, કરીના એક સાથે

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના તેના સહજ અંદાજમાં મેકઅપ વગર પણ સુંદર લાગી રહી હતી.

રણબીર કપૂર

રણબીર કપૂર

સ્ક્રિનીંગ સમયે રણબીર કપૂર પણ ફેમિલી સપોર્ટ આપવા હાજર હતો.

કરીના કપૂર

કરીના કપૂર

ઝીરો ફીગર અને સુપર હોટ કરીના મેકઅપ વગર પણ ઘણી સુંદર લાગી રહી હતી.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

ફેન્ટમને લઈને સ્ક્રિનીંગના સમયે સૈફ ઘણો જ ઉત્સાહીત જણાતો હતો.

રણબીર કપૂર

રણબીર કપૂર

સ્ક્રિનીંગના સમયે રીપોર્ટર્સે રણબીર કપૂરને કેમેરામાં ક્લીક કર્યો હતો.

સૈફ-કરીના

સૈફ-કરીના

આ પ્રસંગે સૈફ અને કરીના કપૂરે સાથે કેમેરા ક્લીક આપી હતી.

કબીર-કેટરીના

કબીર-કેટરીના

આ ફિલ્મને લઈને કબીર ખાન પણ ઘણાં જ ઉત્સાહીત મિજાજમાં જોવા મળ્યાં હતા. કબીર ખાન અને કેટરીના કૈફે ફોટો માટે પોઝ આપ્યો હતો.

SRK

SRK

ફેન્ટમના સ્ક્રિનીંગ વખતે સિદ્ધાર્થ રોય કપૂર પણ ટીમને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહ્યાં હતા.

સાજીદ

સાજીદ

આ તકે પ્રોડ્યુસર સાજીદે પણ કેમેરા પોઝ આપ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X