Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

pics : ફરદીને જોડિયા બાળકો ગુમવાતાં ફૅન્સ શૉક્ડ

મુંબઈ, 10 ડિસેમ્બર : બૉલીવુડના હૅન્ડસમ એક્ટર ફરદીન ખાનને વર્ષ 2012 જતાં-જતાં એક એવું દુઃખ આપી ગયો છે કે જેનામાંથી બહાર આવવામાં તેમને ઘણો વખત લાગશે. ફરદીન ખાન થોડાંક મહીના અગાઉ જોડિયા બાળકોના પિતા બનવાની ખુશીમાં એટલાં ખુશ હતાં કે તેમણે પોતાના પત્ની નતાશાને લઈને ઇન્ડિયા છોડવાનો નિર્ણય કરી લીધો હતો કે જેથી મુંબઈમાં ફેલાતી ડેંગ્યુની બીમારીથી પરિવાર સલામત રહી શકે, પરંતુ આટલું કર્યા પછી પણ ફરીદનના પત્ની નતાશા માધવાણીનું ગર્ભપાત થઈ ગયું.

ફરદીન ખાને ટ્વિટર પર આ દુઃખદ સમાચાર પોતાના ફૅન્સને આપી છે. ફરદીન ખાને સાથે એમ પણ લખ્યું છે - સૌથી જરૂરી અને મહત્વની વાત એ છે કે નતાશા હવે સાજા છે અને ફરીથી માતા બનવાનો પ્રયત્ન કરવા માંગે છે. મેં એક સંઘર્ષશીલ છોકરી સાથે લગ્ન કર્યાં. નતાશા માધવાણી બૉલીવુડના જાણીતા અભિનેત્રી મુમતાઝના પુત્રી છે. ફરદીન ખાને પોતાના પત્ની સગર્ભા હોવાની માહિતી ગત 26મી ઑક્ટોબરના રોજ ટ્વિટર વડે જ આપી હતી.

ફરદીનના આ આઘાતમાં તેમના ફૅન્સ પણ તેમની સાથે છે. તેમના ફૅન્સે ફરદીન અને નતાશાના શુભ સ્વાસ્થ્ય માટે દુઆ કરી છે. આવો તસવીરો વડે જાણીએ ફૅન્સે ફરદીન માટે શું દુઆઓ કરી.

ફૅન્સને આઘાત

ફૅન્સને આઘાત

વિવેક ઓબેરૉયે ટ્વિટ કર્યું - ભાઈ મને ખૂબ દુઃખ થયું આ સાંભળી. આપના માટે અને નતાશા માટે મારા તરફથી ખૂબ-ખૂબ પ્રેમ અને દુઆઓ.

ફૅન્સને આઘાત

ફૅન્સને આઘાત

મોસેસ સાપિરે લખ્યું - ભગવાન આપ બંને ઉપર કૃપા જાળવી રાખે. ઇઝરાયલ તરફથી ખૂબ-ખૂબ પ્રેમ અને દુઆઓ. આપના પિતા ફિરોઝ ખાનની દુઆઓ આપની સાથે છે. ભાઈજાન, આપને ભગવાન શક્તિ આપે.

ફૅન્સને આઘાત

ફૅન્સને આઘાત

એંજેલાએ લખ્યું - હું દુઆ કરૂ છું કે આપને વિપુલ ખુશીઓ મળે. આપ નતાશાનું ધ્યાન રાખજો. ભગવાન આપની રક્ષા કરે.

ફૅન્સને આઘાત

ફૅન્સને આઘાત

દિવ્ય પલટે લખ્યું - પ્રેમ અને શક્તિ આપની સાથે રહે.

ફૅન્સને આઘાત

ફૅન્સને આઘાત

શર્મિલા રવિંદરે લખ્યું - ખૂબ દુઃખ થયું એ જાણી. આપ બંને માટે હું દુઆ કરૂં છું.

ફૅન્સને આઘાત

ફૅન્સને આઘાત

નકુલે ટ્વિટ કર્યું - દુઃખ થયું એ સાંભળી, પરંતુ મને પુરતી આશા છે કે ભગવાન આપને ભવિષ્યમાં ખૂબ-ખૂબ ખુશીઓ આપશે.

ફૅન્સને આઘાત

ફૅન્સને આઘાત

સમાઇરાએ ટ્વિટ કર્યું - નતાશા અને આપના માટે ખૂબ-ખૂબ પ્રેમ. અલ્લાહ આપ બંનેને સારું આરોગ્ય આપે. એક સ્વસ્થ પરિવાર અને ખૂબ-ખૂબ ખુશીઓ આપે.

ફૅન્સને આઘાત

ફૅન્સને આઘાત

વનઇન્ડિયા પણ ફરદીન-નતાશા માટે દુઆ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X