For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય કુમારની 'હાઉસફુલ 4' રિલીઝ થતાં જ ઑનલાઈન Leak થઈ ગઈ

અક્ષય કુમારની 'હાઉસફુલ 4' રિલીઝ થતાં જ ઑનલાઈન Leak થઈ ગઈ

By Staff
|
Google Oneindia Gujarati News

અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે સ્ટારર હાઉસફુલ 4 સિનેમાઘરોમાં દસ્તક આપી ચૂકી છે. ફિલ્મને સમીક્ષકો અને દર્શકોની મિશ્રિત પ્રતિક્રિયા મળી રહી છે. જો કે શોને સારી ઑક્યૂપેન્સી મળી છે. આ દરમિયાન આવેલ રિપોર્ટ મુજબ પાઈરેસી માટે કુખ્યાત વેબસાઈટ તમિલરોકર્સે ફિલ્મને ઓનલાઈન લીક કરી દીધી છે. જી હાં, આખે આખી ફિલ્મ ઓનલાઈન ઉપલબ્ધ થઈ ચૂકી છે.

ફિલ્મના નિર્માતા અને ટીમે હાલ આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ફિલ્મ ઑનલાઈન ફ્રી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે, જેનાથી સિનેમાઘરોમાં આવતા દર્શકોમાં ઘટાડો જોવા મળી શકે છે. આમ પણ ફિલ્મનો કરેઝ ઉમ્મીદથી ઓછો માનવામાં આવી રહ્યો છે.

રિલીઝ થતાં જ લીક થઈ ફિલ્મ

રિલીઝ થતાં જ લીક થઈ ફિલ્મ

દિવાળીના અવસર પર રિલીઝ થયેલ હાઉસફલ 4ની સાથે જ સાથની ફિલ્મ બિગિલને પણ લીક કરી દેવામાં આવી છે. હાઉસફુલ 4ની સાથે જ આજે રિલીઝ થયેલ તાપસી પન્નૂ-ભૂમિ પેડનેકરની સાંડ કી આંખ અને રાજકુમાર રાવની મેડ ઈન ચાઈના ત્રણેય ફિલ્મમોમાં સૌથી વધુ પ્રશંસા સાંડ કી આંખ મેળવી રહી છે.

હાઉસફુલ 4

હાઉસફુલ 4

બૉક્સ ઑફિસ Stats લખે છે- હાઉસફુલ 4 બિલકુલ એજ આપે છે જેની ઉમ્મીદ હતી.. આ એન્ટરટેઈન કરે છે અને હસવાના કેટલાક અવસર આપે છે. ફિલ્મને વધુ દિમાગ લગાવી જોવાની જરૂરત નથી.

તાળીઓ વાગી રહી છે

તાળીઓ વાગી રહી છે

જ્યારે કેટલાક પેન્સ મુજબ આ ફિલ્મ સંપૂર્ણરીતે અક્ષય કુમારની ફિલ્મ છે.. અને તેના દરેક ડાયલોગ પર થિયેટરમાં તાળીઓ વાગી રહી છે.

નેગેટિવ પ્રતિક્રિયા

નેગેટિવ પ્રતિક્રિયા

Abhishek @abhishekkk___ લખે છે- "There is no way you can enjoy this movie #Housefull4 and still claim you respect women. Shame on you @akshaykumar!"

વર્ડ ઑફ માઉથ

વર્ડ ઑફ માઉથ

બૉલીવુડ બૉક્સ ઑફિસે ફિલ્મને રિવ્યૂ કરતા લખ્યું કે, ભયંકર, આ સૌથી મોટી નિરાશા છે. ટોટલી ટોર્ચર અને કોમેડી ફિલ્મના નામે સૌથી મોટો જોક છે. સ્ટોરી, સ્ક્રિનપ્લે અને ડાયરેક્શન બધું જ બેકાર છે. રેટિંગ ઝીરો.

બૉક્સ ઑફિસ

બૉક્સ ઑફિસ

ટ્રેડ પંડિતો મુજબ હાઉસફુલ 4 શનિવારે 15-16 કરોડ રૂપિયા સુધીની ઓપનિંગ આપી શકે છે. જ્યારે વીકેંડ પર ફિલ્મનો આંકડો હજુ વધી શકે છે.

દિવાલી ધમાકા

દિવાલી ધમાકા

દિવાળીની રજાઓને ફિલ્મને વધુ ફાયદો મળી શકે છે. જોવાનું દિલચસ્પ રહેશે કે આ મલ્ટીસ્ટારર ફિલ્મ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લઈ શકે છે કે નહિ...

પૂનમ પાંડેનો હૉટ Video તમારા હોશ ઉડાવી દેશે, શર્ટ ઉતારીને આપ્યા બોલ્ડ પોઝપૂનમ પાંડેનો હૉટ Video તમારા હોશ ઉડાવી દેશે, શર્ટ ઉતારીને આપ્યા બોલ્ડ પોઝ

English summary
film houseful 4 leaked on internet by tamil rockers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X