Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video : ગઝ્ઝબ ‘કાંચી રે કાંચી...’, સુખવિંદરના સુર પણ લાજવાબ!

મુંબઈ, 13 માર્ચ : લ્યો ભાઈ! ઇંતેજાર પૂરો થયો અને સુભાષ ઘઈની મોસ્ટ અવેટેડ ફિલ્મ કાંચીનું પ્રથમ ગીત લોકો સામે આવી ગયું છે. ફિલ્મનું પ્રથમ ગીત ટાઇટલ સૉંગ છે કે જેના બોલ છે કાંચી રે કાંચી... આ ગીતને સુરોથી શણગાર્યું છે બહુમુખી પ્રતિભાના માલિક જાણીતા ગાયક સુખવિંદર સિંહે. તે બાબતમાં કોઈ શંકા નથી કે આ ગીત ખૂબ જ રમણીય અને શ્રવણીય છે. ગીત કાંચી રે કાંચી... ગ્રામ્ય વિસ્તારોમાં ફિલ્માવાયું છે કે જેમાં ફિલ્મની નાયિકા કાંચી (મિષ્ટી)ને નિડર અને ખુશહાલ બતાવવાનો પ્રયત્ન કરાયો છે.

ઇરશાદ કામિલ દ્વારા લિખિત કાંચી રે કાંચી... ગીતને જાણીતા ગાયક સુખવિંદર સિંહે પોતાનો અવાજ આપી તેમાં પ્રાણ ફૂંકી દીધાં છે, તો સંગીતકાર ઇસ્માઇલ દરબારના સંગીતનો પણ જવાબ નથી. સરવાળે આ ગીત ખૂબ જ સુંદર છે. કાંચી ફિલ્મનું દિગ્દર્શન સુભાષ ઘઈએ કર્યું છે. કાંચી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સુંદર યુવતી અને દબંગો વિરુદ્ધ તેના જંગની વાર્તા છે. કાંચી ફિલ્મ 25મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે કે જેમાં નવોદિત અભિનેત્રી મિષ્ટી ઉપરાંત કાર્તિક તિવારી, ઋષિ કપૂર, મિથુન ચક્રવર્તી, ચંદન રૉય અને ઋષભ સિન્હા પણ છે.

ચાલો જોઇએ કાંચીની તસવીરી ઝલક અને માણીએ કાંચી રે કાંચી... ગીત :

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

ઈશા સરવાની.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

કાંચીનુ પોસ્ટર.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

કાર્તિક તિવારી.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મહિમા ચૌધરી.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મિષ્ટી.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મિષ્ટી.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મિષ્ટી.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મિષ્ટી.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મિષ્ટી અને કાર્તિક તિવારી.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મિષ્ટી અને કાર્તિક તિવારી.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મિષ્ટી અને ઋષિ કપૂર.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

ઋષભ સિન્હા.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

ઋષિ કપૂર.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

શક્તિ મોહન અને મુક્તિ મોહન.

કાંચીની તસવીરી ઝલક

કાંચીની તસવીરી ઝલક

મુક્તિ મોહન અને શક્તિ મોહન.

કાંચીનું ગીત કાંચી રે કાંચી...

કાંચીનું ગીત કાંચી રે કાંચી... માણવા વીડિયો ઉપર ક્લિક કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X