Preview : એક ‘Letter’ વર્ષો બાદ પરત ફર્યો અને બની ગયો ફાઇંડિંગ ફૅનીની Script!
મુંબઈ, 11 સપ્ટેમ્બર : પત્ર, આ શબ્દ ઘણા સમય બાદ વાંચી રહ્યા હશો આપ, કારણ કે ઈમેલ, વૉટ્સ એપ, ફેસબુકના જમાનામાં પત્ર કોણ લખે છે અને કોણ તેની વાત કરે છે? પરંતુ આવતીકાલે રિલીઝ થતી હોમી અડજાણિયાની ફિલ્મ ફાઇંડિંગ ફૅનીમાં સૌથી મહત્વપૂર્ણ તો પત્ર જ છે. એક પત્ર જેને મોકલવામાં આવ્યુ, તેના સુધી પહોંચ્યા નહીં અને વર્ષો બાદ પત્ર મોકલનારને પરત મળ્યો. બસ, આ પત્ર પરત ફરતા જ શરૂ થાય છે શોધ ફૅનીની અને આ જ છે હોમી અડજાણિયાની ફિલ્મ ફાઇંડિંગ ફૅની.
દીપિકા પાદુકોણે, અર્જુન કપૂર, ડિમ્પલ કાપડિયા, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર જેવા બહેતરીન કલાકારો ધરાવતી ફિલ્મ ફાઇંડિંગ ફૅની લોકોને ખૂબ જ આકર્ષી રહી છે. જોકે ફિલ્મ ઇંગ્લિશમાં બની છે અને હિન્દીમાં તેનું ડબિંગ થયુ છે. આમ છતાં લોકોનું કહેવુ છે કે સામાન્ય રીતે અંગ્રેજી ફિલ્મોને હિન્દીમાં ડબિંગ કર્યા બાદ બૉક્સ ઑફિસે ખાસ કમાણી નથી થતી, પણ ફાઇંડિંગ ફૅની ફિલ્મ સાથે મોટા-મોટા કલાકારો જોડાતા આ મિથક ભાંગી શકે છે. ઉપરાંત રણવીર સિંહ કે જે દીપિકાના ઑફ-સ્ક્રીન લવર છે, નો કૅમિયો રોલ પણ ખાસ આકર્ષણનો કેન્દ્રબની શકે છે.
ફાઇંડિંગ ફૅની ફિલ્મના ટ્રેલર અને ગીતો વડે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ફિલ્મ ખૂબ મનોરંજક અને કૉમેડી હશે, પણ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતો ફિલ્મ વધુ જુદી અને બહેતરીન બનાવે છે.
ચાલો તસવીરો સાથે તમે પણ જુઓ ફાઇંડિંગ ફૅની ફિલ્મની ખાસ વાતો :

સુંદર વાર્તા
ફાઇંડિંગ ફૅનીની વાર્તા ખૂબ જ સુંદર અને મનોરંજક છે. ફિલ્મમાં વર્ષો પહેલા મોકલાયેલ એક પત્ર ન પહોંચ્યા અને પરત ફર્યા બાદની વાર્તા દર્શાવાઈ છે. એક વ્યક્તિ પોતાના પ્રેમનો ઇઝહાર પત્ર દ્વારા કરે છે અને તે વર્ષો આ જ દુઃખમાં પસાર કરી દે છે કે તે જેને પ્રેમ કરતો હતો, તેણે પત્રનો જવાબ ન આપ્યો, જ્યારે હકીકતમાં તો પત્ર તેના સુધી પહોંચતો જ નથી.

દીપિકાને હોમીએ બનાવી એક્ટર
દીપિકા પાદુકોણે અને હોમી અડજાણિયાએ કૉકટેલ ફિલ્મમાં પહેલી વખત સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મથી દીપિકાની અંદરનો કલાકાર બહાર આવ્યો હતો. કૉકટેલનું શૂટિંગ શરૂ થતા પહેલા હોમીએ દીપિકાને કહ્યુ હતું કે કૉકટેલ બાદ લોકો આપને એક સુંદર ચહેરો કહી નહીં, પણ એક બહેતરીન અભિનેત્રી કહી બોલાવશે.

સેંસર બોર્ડ સામે નારાજ હોમી
ફાઇંડિંગ ફૅનીમાં એક સીન છે કે જેમાં દીપિકા કહે છે કે તેવર્જિન છે. આ ઉપરાંત પણ કેટલાક સીન્સમાં દીપિકાને બૅકલેસ બતાવાઈ છે. આ સીન્સ અંગે સેંસર બોર્ડે વાંધો ઉઠાવ્યો હતો. આ વાતથી હોમી નારાજ છે. તેઓ કહે છે કે કૉકટેલમાં તો દીપિકાને બિકિનીમાં બતાવી હતી, ત્યારે તે કેમ રિજેક્ટ ન કરાઈ.

નવા પ્રયોગો
ફાઇંડિંગ ફૅનીમાં અનેક નવા પ્રયોગો કરાયા છે. ફિલ્મમાં બહેતરીન કલાકારોની પસંદગી કરાઈ છે. ઉપરાંત વાર્તાથી લઈ ગીતોમાં પણ નવાપણુ છે.

મજાના રોલ્સ
ડિમ્પલ કાપડિયા તો છેલ્લા કેટલાક સમયથી ખૂબ કૉમેડી ફિલ્મો કરી રહ્યા છે, પણ પહેલી વખત ડિમ્પલ કાપડિયા, નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર આ રીતે મજાના પાત્રો ભજવતા જોવા મળશે.

દીપિકા-રણવીરના લગ્ન
ફાઇંડિંગ ફૅની ફિલ્મનો સૌથી મહત્વનો ભાગ છે દીપિકા પાદુકોણે અને રણવીર સિંહના ઑન-સ્ક્રીન લગ્ન. દીપિકા-રણવીર હાલમાં ઑફ-સ્ક્રીન લવ-બર્ડ્સ છે અને ફિલ્મમાં બંનેના લગ્નનો પ્રસંગ ફિલ્મની યૂએસપી બની શકે છે. (તસવીરી ઝલક જોવા આગળ જાઓ)

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક
ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરી ઝલક

Click The Link
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
