ભારત First Review- શાનદાર છે સલમાન ખાનની આ ફિલ્મ, 300 કરોડની બ્લૉકબસ્ટર થશે
ભારત First Review- શાનદાર છે સલમાન ખાનની આ ફિલ્મ, 300 કરોડની બ્લૉકબસ્ટર થશે
સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ ભારત બુધવારે દર્શકો સામે આવનાર છે. પરંતુ જણાવી દઈએ કે ફિલ્મનું પહેલા જ સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે અને ફિલ્મને લઈ ભારે પૉઝિટિવ રિસ્પોન્સ પણ મળી રહ્યા છે. ટ્વિટર પર દેખાયેલ પ્રતિક્રિયાઓ મુજબ સલમાન ખાનની આ ફિલ્મ એકદમ શાનદાર છે અને ફિલ્મ બ્લોકબસ્ટર થવી ફાઈનલ છે. લખવામાં આવ્યું છે કે ભારત સલમાન ખાનની આગામી 300 કરોડની ફિલ્મ સાબિત થશે.

શાનદાર છે સલમાન ખાનની આ ફિલ્મ
કોઈ શક નથી કે સલમાન ખાનના ફેન્સ આ ફિલ્મને લઈ બહુ ઈંતેજાર કરી રહ્યા છે અને ફિલ્મને બૉક્સ ઑફિસ પર જોરદાર ઓપનિંગ મળશે. ટ્રેડ પંડિતો મુજબ આ ફિલ્મને 30-35 કરોડ સુધીની ઓપનિંગ મળી શકે છે. જ્યારે 5 દિવસ લાંબા વિકેન્ડ પર ફિલ્મ ધમાકેદાર કમાણી કરી શકે છે. જણાવી દઈએ કે અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલ આફિલ્મ કોરિયન ફિલ્મ Ode To My Fatherની સત્તાવાર હિન્દી રિમેક છે.

ઓપનિંગ કલેક્શન
ઈદની રજાઓના કારણે જ ફિલ્મને 30-3 કરોડ સુધીની ઓપનિંગ મળી શકે છે. ફિલ્મને લઈ લોકોમાં ભારે ક્રેઝ છે.

સ્ક્રીન રિલીઝ
ભારતને કુલ મળી 4200 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. સ્પષ્ટ છે કે ફિલ્મની ઓપનિંગ ધમાકેદાર હશે. જ્યારે ઓવરસીઝમાં પણ ફિલ્મને તગડું ઓપનિંગ આપવાનું પ્લાનિંગ છે. ફ્રાન્સમાં પહેલીવાર સલમાન ખાનની કોઈ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

બજેટ અને કમાણી
ફિલ્મ 100 કરોડના બજેટમાં બની છે. આ હિસાબે ફિલ્મે હિટ થવા માટે ઓછામાંઓછી 200 કરોડની કમાણી કરવી પડશે. સ્પષ્ટ છે કે સલમાન ખાનની ફિલ્મો માટે આ બહુ મુશ્કેલ કામ નથી.

ભારે પ્રમોશન
ફિલ્મના પ્રમોશનમાં પણ ભારે ખર્ચ કરવામાં આવ્યો છે. સલમાન ખાન, કેટરીના કેફ, દીશા પટાની ફિલ્મના તમામ સ્ટારકાસ્ટ ભારે પ્રમોશન કરી રહ્યા છે. સ્પષ્ટ છે કે ફિલ્મને તેનો ફાયદો પણ મળશે.

વર્ડ ઑફ માઉથ
પહેલા અઠવાડિયા બાદ ફિલ્મને પોઝિટિવ વર્ ઑફ માઉથનો ફાયદો મળી શકે છે. જો લોકોને ફિલ્મનું કન્ટેન્ટ પસંદ આવે છે તો આ સલમાન ખાનની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે.

ઓપનિંગ વિકેન્ડ
ખાસ કરીને ફિલ્મને સલમાન ખાનના કારણે સારું ઓપનિંગ વીકેન્ડ મળી શકે છે. સલમાન ખાનનું તગડું ફેન ફોલોઈંગ અને વધુમાં ઈદ રિલીઝ. જેનો ફાયદો બૉક્સ ઑફિસ પર જોવા મળશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
