Black Beauty@30 : જુઓ ફ્રેડા પિંટોની 10 Hottest તસવીરો
મુંબઈ, 18 ઑક્ટોબર : સ્લમડૉગ મિલેનિયર જેવી પ્રથમ જ સુપર હિટ ફિલ્મ સાથે પ્રસિદ્ધ થઈ જનાર ભવ્ય ભારતીય સુંદરી ફ્રેડા પિંટો આજે જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. હા જી, આ એ જ ફ્રેડા પિંટો છે કે જેમણે ગત વર્ષે અમેરિકr ગાયક બ્રૂનો માર્સના મ્યુઝિક વીડિયો ગોરિલ્લામાં પોતાના તમામ કપડા ઉતારી નાંખ્યા હતાં. એટલુ જ નહીં તેમણે બ્રૂનો સાથે અનેક ઇંટીમેટ સીન્સ પણ આપ્યાં હતાં. ફ્રેડા 30 ક્લબમાં પ્રવેશ્યા છે, પરંતુ તેમનો લુક જોઈ કોઈને વિશ્વાસ ન બેસે કે તેઓ ત્રીસ વર્ષના ઈ ગયાં છે.
ફ્રેડા પિંટો 2008માં આવેલી બ્રિટિશ ફિલ્મ સ્લમડૉગ મિલેનિયરમાં લતિકાનો રોલ કરી પ્રખ્યાત થયા હતાં. તેમણે ઘણા ઍવૉર્ડ્સ જીત્યા હતાં. સ્લમડૉગ મિલેનિયરે 2009માં 10માંથી 8 ઑસ્કાર ઍવૉર્ડ્સ જીત્યા હતાં.
ફિલ્મો ઉપરાંત ફ્રેડા પિંટો પોતાની સ્ટાઇલ તથા હૉટનેસ માટે પણ જાણીતા છે. લીન અને શાર્પ અભિનેત્રી ફ્રેડા પિંટોએ કેટલીક મૅગેઝીનો માટે સેક્સિએટ લુક્સમાં પોઝ આપ્યા હતાં. પોતાના ટોન્ડ થંડર લેગ્સ તથા સેંસસ લુક દર્શાવતા ફ્રેડા પિંટો વૉગ ઇન્ડિયા, મૅક્ઝિમ, જીક્યૂ તથા એસ્ક્વાયર જેવી મૅગેઝીનોમાં ઝળહળ્યા હતાં.
ચાલો ફ્રેડા પિંટોના 30મા જન્મ દિવસે જોઇએ કેટલીક હૉટેસ્ટ તસવીરો :

મૅક્ઝિમ
ફ્રેડા પિંટો મૅક્ઝિમના માર્ચ-2009ના અંકમાં સેન્સિયસ લુકમાં દેખાય છે.

ડસ્કી બ્યુટી
ફ્રેડા એક ડસ્કી બ્યુટી છે.

લૅડી વિથ થંડર લેગ્સ
આ તસવીર વિશે કંઈ કહેવાની જરૂર છે ખરી?

બ્લૅક
લાગે છેકે ફ્રેડાને બ્લૅક બહુ ગમે છે અને એટલે જ તેમની મોટાભાગની તસસવીરોનુ કોઈ પણ બ્લૅક પાસુ હોય છે. તસવરીમાં તેઓ બ્લૅક આઉટફિટ્સમાં દેખાય છે. આ લિંગરી તસવીર જીક્યૂ માટે કરાયેલ ફોટોશૂટમાંની છે.

વધુ એક
લીન અને ટોન્ડ લેગ્સ દર્શાવતા ફ્રેડાને જોઈ શ્વાસ અટકી જાય.

એસ્ક્વાયર
ફ્રેડાની આ તસવીર પણ હૉટેસ્ટમાંની એક તસવીર છે.

ગ્રૅઝિયા
ફ્રેડાની આ તસવીર ગ્રૅઝિયા માટે કરેલ ફોટોશૂટમાંની છે.

બ્લૅક મૅજિક
ફ્રેડા પિંટોની આ વન ઑફ ધ હૉટેસ્ટ તથા મોસ્ટ ટૉક્ડ તસવીર છે. બ્લૅક પહેરવેશ તથા સેક્સી લુક સાથે ફ્રેડાએ વૉગનું કવર પેજ ઝળહળાવી દીધુ હતું. કવર પેજ પર ટાઇટલ પણ બ્લૅક મૅજિક લખેલુ હતું. તેમાં કોઈ નવાઈ નથી કે ફ્રેડાના તમામ ફોટોશૂટમાં બ્લૅકનો મહત્વનો ભાગ રહ્યો છે.

ગ્રૅઝિયા
ગ્રૅઝિયની પાંચમી વર્ષગાંઠે પ્રસિદ્ધ થયેલ અંકના કવર પેજ પર પણ ફ્રેડાએ કહેર વરસાવ્યો હતો.

શુભેચ્છાઓ
હૅપ્પી બર્થ ડે ફ્રેડા પિંટો. વનઇંડિયા પણ આપને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
