ફોટોશોપનો કમાલ : અઘોરીથી અવતાર સુધી
કદી તમારું પણ મન થતું હશેને કે કાશ કેટરિના કેફ મારી બાહોમાં હોય. કે પછી કાશ કરીના કપૂર મારી બાઇકમાં મને કસીને બેસે. કહેવત છે કે સપનાઓને પાંખ નથી હોતી એટલે જ આપણને આવા વિચારો આવતા રહેતા હોય છે. પણ કેટલાક શાણાઓ છે જે તેમના આ સપનાને હકીકત બનાવી દે છે તમને થશે કંઇ રીતે. અરે ભાઇ આ છે ફોટોશોપનો કમાલ.
તો ચલો તસ્વીરોમાં જોઇએ ફોટોશોપથી બનેલા કેટલાક આવા જ રમજૂ ફોટાઓ. જેને જોઇને તમે થઇ જશો હસી હસીને લોટ પોટ.

ફોટોશોપનો કમાલ
ઐશ્વર્યા, માઇન્ડ ઇટ

ફોટોશોપનો કમાલ
જેનિલિયા છે મારી દિવાની

ફોટોશોપનો કમાલ
બેસ્ટ બડ્ડી

ફોટોશોપનો કમાલ
મેં હૂં દેશી ટોમ ક્રુઝ

ફોટોશોપનો કમાલ
બેબો મોઢું તો ખોલ

ફોટોશોપનો કમાલ
આજા મેરી બાઇક પે બેઠ જા

ફોટોશોપનો કમાલ
ગણેશઝારા

ફોટોશોપનો કમાલ
એ હાય હાય

ફોટોશોપનો કમાલ
ઓ જરા જરા કીસ મી કીસ મી

ફોટોશોપનો કમાલ
મે હૂં સલમાન કી દિવાની

ફોટોશોપનો કમાલ
સાંસ મેં સાંસ આઇ

ફોટોશોપનો કમાલ
કેટરિનાને સાબુ આપવા ગયો તો

ફોટોશોપનો કમાલ
અંધોરીથી અવતાર સુધી












Click it and Unblock the Notifications
