ગંદી બાત એક્ટ્રેસ ગહના વશિષ્ઠની હાલત ગંભીર, હાર્ટ અટેક બાદ હોસ્પિટલે દાખલ

ગંદી બાત એક્ટ્રેસ ગહના વશિષ્ઠની હાલત ગંભીર, હાર્ટ અટેક બાદ હોસ્પિટલે દાખલ

ગંદી બાત એક્ટ્રેસ ગહના વશિષ્ઠ પાછલા કેટલાક દિવસોથી પરેશાનીઓનો સામનો કરી રહી છે. પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં થોડા દિવસો પહેલાં ગહના વશિષ્ઠની ધરપકડ થઈ હતી. જો કે પછી તેને જામીન મળી ગયા હતા. પરંતુ તે બાદ ગહના વશિષ્ઠને હાર્ટ અટેક આવ્યો અને તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવી. હવે ગહના વશિષ્ઠની હેલ્થનું અપડેટ સામે આવ્યું છે.

ગહના વશિષ્ઠને લઈ સમાચાર મળી રહ્યા છે કે તેની હાલત ગંભીર છે. તેના બંને ફેફસાં ફેલ થઈ ગયાં છે. તેને સીપીબી પંપ પર રાખવામાં આવી છે. ગહના વશિષ્ઠના પ્રવક્તાએ જણાવ્યું કે તેની હાલત ગંભીર છે. પહેલાં તેની હાલતમાં સુધારો થયો હતો પરંતુ પછી મંગળવાર આવતા આવતા તેની તબીયત ફરીથી બગડવા લાગી.

જામીન પર છૂટી

જામીન પર છૂટી

ગહના વશિષ્ઠ હાલમાં જ 5 મહિના બાદ જેલથી જામીન પર છૂટી છે. 19 જૂને જેલથી બહાર આવ્યા બાદ તેને હાર્ટ અટેક આવ્યો હતો અને તેને જેજે હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી.

ગહના પર પોર્ન વીડિયો બનાવવાનો આરોપ

ગહના પર પોર્ન વીડિયો બનાવવાનો આરોપ

પોર્ન વીડિયો શૂટ કરવા અને અપલોડ કરવાના મામલે ફેબ્રુઆરીમાં ગહના વશિષ્ઠની ધરપકડ કરવામાં આવી હતી.

કોણ છે ગહના વશિષ્ઠ

કોણ છે ગહના વશિષ્ઠ

એક્ટ્રેસ હોવાની સાથોસાથ ગહના એક મોડલ પણ છે જે પોતાના બોલ્ડનેસને પગલે અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ પાછલા લાંબા સમયથી તે વિવાદોમાં ફસાઈ છે.

મિસ એશિયા બિકિની

મિસ એશિયા બિકિની

ગહના વશિષ્ઠે મિસ એશિયા બિકિની કોન્ટેસ્ટ પણ જીત્યો છે અને પછી મોડલિંગ જગતમાં ખુબ નામ કમાણી.

ફિલ્મો

ફિલ્મો

તેણે વેબ શોની સાથોસાથ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કહેવાય છે કે તે સાઉથની 30 જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

ગંદી બાત

ગંદી બાત

એકતા કપૂરની મશહૂર વેબ સીરિઝ ગંદી બાતથી ગહનાને ઘણું ફેમ મળ્યું. તેના બોલ્ડ વીડિયો આ વેબ સિરીઝથી ખુબ વાયરલ થયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X