Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bad Time : Sexiest બાબતમાં ભલભલાને માત આપતી ગૌહર!

મુંબઈ, 10 ડિસેમ્બર : ગૌહર ખાન સુંદર છે, બોલ્ડ છે, સેક્સી છે.... બરાબર? હવે જરા આ સાંભળતા કેવું લાગી રહ્યું છે? ગૌહર ખાન કરીના કપૂર ખાન કરતા વધુ સુંદર, વધુ બોલ્ડ, વધુ સેક્સી છે...!

આપણે કંઈ પણ કહેતા પહેલા વિચારી લેવું જોઇએ, કારણ કે આપણી પાસે પ્રમાણ છે. માન્યું કે કરીના કપૂર આપણા ફૅવરિટ છે અને માત્ર એટલુ હોવું કાફી નથી. ગ્લૅમર વર્લ્ડમાં આના કરતા કંઇક ખાસ જોઇએ.

હકીકતમાં, વાત જાણે એમ છે કે ગૌહર ખાને ઈસ્ટર્ન આઈ નામના એક વીકલી મૅગેઝીનમાં એશિયાની સૌથી સેક્સી મહિલાઓમાં પાંચમા સ્થાને પોતાનું નામ બુક કરાવી લીધું.

એ તો સૌ જાણે છે કે ગૌહર ખાન ઘણા વર્ષોથી ઇંડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે હાથ-પગ મારી રહ્યા છે. હવે અંતે સુંદર અને બોલ્ડનેસની બાબતમાં ગૌહરે પ્રિયંકા ચોપરા અને કૅટરીના કૈફ જેવી બૉલીવુડ હસીનાઓ વચ્ચે પોતાનું સ્થાન બનાવી લીધું છે.

યૂકેના વીકલી ડેલી ઈસ્ટર્ન આઈ દ્વારા બહાર પાડવામાં આવેલી એશિયાની સેક્સી મહિલાઓની શ્રેણીમાં ગૌહર ખાનને તેમના ફન્સ તરફથી મળેલા વોટોના આધારે પાંચમુ સ્થાન મળ્યું છે.

ગૌહર માટે આપ આ સિદ્ધિ જ કહી શકો છો, કારણ કે તેઓ ઇંડસ્ટ્રીમાં નવા નથી અને આજ સુધી કોઇક ન્યુકમરને આવી પૉઝિશન મળી નથી. એક કરોડ વોટોના આધારે બનાવવામાં આવેલ આ યાદીમાં ગૌહરને પાંચમું સ્થાન મળ્યું છે.

ચાલો તસવીરો સાથે જોઇએ ઈસ્ટર્ન આઈની સેક્સિએસ્ટ મહિલાઓની યાદી :

બુરે દિન...

બુરે દિન...

આને કહેવાય બુરે દિન... કરીના કપૂર એટલે બૉલીવુડની દમદાર-શાનદાર-ગ્લૅમરસ અભિનેત્રી, પરંતુ સેક્સિએસ્ટની બાબતમાં તેઓ ગૌહર ખાન સામે માત ખાઈ ગયાં.

ગૌહર ખાન

ગૌહર ખાન

તાજેતરમાં ઇંડિયાસ રૉ સ્ટારના હોસ્ટિંગ દ્વારા અને ફિનાલેમાં થપ્પડ ખાવા બદલ ચર્ચામાં રહેલા ગૌહર ખાન બિગ બૉસ 7થી વધુ જાણીતા બન્યા હતાં અને તેમણે એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં પાંચમુ સ્થાન મળ્યું છે.

કરીના કપૂર

કરીના કપૂર

આ યાદીમાં બીજી ભારતીય અભિનેત્રી છે કરીના કપૂર ઉર્ફે બેબો. ગ્લૅમરનો ખજાનો ગણાતા કરીના કપૂર ગૌહર સામે માત ખાઈ ગયાં. આ યાદીમાં તેઓ 8મા સ્થાને છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

અનિલ કપૂરની દીકરી અને ફૅશન આઇકૉન ગણાતા સોનમ કપૂર એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં 9મા સ્થાને છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

આશિકી 2 બાદ બદલાયેલી કિસ્મત સાથે બૉલીવુડમાં છવાઈ ચુકેલા શ્રદ્ધા કપૂરનો નંબર 17મો રહ્યો છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

પહેલી જ ફિલ્મથી તહેલકો મચાવનાર આલિયા ભટ્ટ બૉલીવુડના સ્થાપિત અભિનેત્રી બની ચુક્યા છે. જોકે તેમનું સ્થાન 24મુ રહ્યું છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

ધક ધક ગર્લનો ચાર્મ આજે પણ જળવાયેલો છે. એટલે જ તો તેઓ આ યાદીમાં સામેલ છે અને તેઓ 28મા સ્થાને રહ્યા છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

ક્વીન કંગના રાણાવત પણ ફૅશન આઇકૉન ગણાય છે, પરંતુ તેમણે 38મુ સ્થાન હાસલ કર્યું છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

ફિલ્મો કરતા વિરાટ કોહલી સાથેના સંબંધોના કારણે વધુ ચર્ચિત અભિનેત્રી અનુષ્કા શર્મા રહ્યા છે 47મા સ્થાને.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X