Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GIMA Awards : સુન રહા... લુંગી ડાન્સ...ની ધૂમ!

મુંબઈ, 21 જાન્યુઆરી : ગ્લોબલ ઇન્ડિયન મ્યુઝિક ઍવૉર્ડ્સ એટલે કે જીઆઈએમએ 2014 દરમિયાન આશિકી 2ના ગીતો તેમજ ચેન્નઈ એક્સપ્રેસના લુંગી ડાન્સ... ની બહુ ધૂમ રહી. આશિકી 2 ફિલ્મના સુપર હિટ ગીતો માટે અરિજીત સિંહને બેસ્ટ મેલ સિંગર તથા શ્રેયા ઘોષાલને બેસ્ટ ફીમેલ સિંગરનો ઍવૉર્ડ મળ્યો. જીઆઈએમએ ઍવૉર્ડ્સ દરમિયાન બૉલીવુડના તમામ જાણીતા સિંગર્સ એકઠા થયા હતાં.

બૉલીવુડના ગીત-સંગીત ક્ષેત્રને દિગ્ગજો ઉપરાંત સન્ની લિયોન, રણવીર સિંહ, સોનાક્ષી સિન્હા જેવા કલાકારોએ પણ પોતાના મનપસંદ ગીતો ઉપર પ્રસ્તુતિ આપી હતી. હની સિંહે પણ પોતાના ગીતો ઉપર બહુ રંગ જમાવ્યો. શ્રેયા ઘોષાલ આ ઇવેંટ દરમિયાન ખૂબ જ સુંદર દેખાયાં. તેમણે પણ એક શ્રેષ્ઠ પરફૉર્મન્સ આપી. આશા ભોસલે તથા શંકર અહેસાન લૉય પણ આ કાર્યક્રમમાં હાજર હતાં. ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના ગીત લુંગી ડાન્સ... ને રેડિયો ઉપર સૌથી વધુ સાંભળવામાં આવેલા અને સૌથી લોકપ્રિય ગીત તરીકે પસંદ કરવામાં આવ્યું. આ જ ગીત ઉપર સન્ની લિયોન અને હની સિંહે શાનદાર પરફૉર્મન્સ આપ્યું.

આ પ્રસંગે જગજીત સિંહના ગઝલ આલબમને જીઆઈએમએ ઍવૉર્ડ્સમાં બેસ્ટ ગઝલ ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યું. વર્ષ 2011માં ફાની દુનિયાને અલવિદા કહેનાર જગજીત સિંહના ગઝલ આલબમને વર્ષ 2014ના જીઆઈએમએ ઍવૉર્ડ્સ દરમિયાન બેસ્ટ ગઝલ ઍવૉર્ડથી નવાજાવાયું. ઉપરાંત આશિકી 2ના ગીત સુન રહા હૈ ના તૂ... માટે અંકિત તિવારીને બેસ્ટ ડેબ્યુ સિંગરનો ઍવૉર્ડ અપાયો. આશિકી 2ના જ અન્ય ગીતો માટે અરિજીત સિંહને બેસ્ટ મેલ તથા શ્રેયા ઘોષાલને બેસ્ટ ફીમેલ સિંગર ઍવૉર્ડ વડે સન્માનિત કરાયાં. ગ્લોબલ મ્યુઝિક આઇકૉન ઍવૉર્ડ વડે અનુષ્કા શર્માને નવાજવામાં આવ્યાં. આશા ભોસલેને અનિલ કપૂરે મ્યુઝિક લીજેન્ડ ઍવૉર્ડ વડે સન્માન્યાં. ઉપરાંત ઝાકિર હુસૈનને બેસ્ટ હિન્દુસ્તાની ક્લાસિકલ આલબમ ઇંસ્ટ્રૂમેંટલ ઍવૉર્ડ આપવામાં આવ્યો.

આવો જોઇએ જીઆઈએમએ ઍવૉર્ડ્સ સમારંભની તસવીરી ઝલક :

અદિતી-આદિત્ય

અદિતી-આદિત્ય

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અદિતી સિંહ શર્મા અને આદિત્ય નારાયણ.

અદિતી-આદિત્ય

અદિતી-આદિત્ય

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અદિતી સિંહ શર્મા અને આદિત્ય નારાયણ.

અદિતી

અદિતી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અદિતી સિંહ શર્મા.

અદિતી

અદિતી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અદિતી સિંહ શર્મા.

અદિતી

અદિતી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અભિનેત્રી અદિતી રાવ હૈદરી.

આદિત્ય

આદિત્ય

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં આદિત્ય નારાયણ.

અરમાન

અરમાન

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અરમાન મલિક.

અરવિંદ

અરવિંદ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અરવિંદ વોહરા.

આશા

આશા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં આશા ભોસલે.

આશા

આશા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં આશા ભોસલે.

આશા

આશા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં આશા ભોસલે.

આશા-પૂનમ

આશા-પૂનમ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં આશા ભોસલે અને પૂનમ ધિલ્લોન.

ક્લિંટન

ક્લિંટન

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં ક્લિંટન કેરેજો.

અહેસાન-લૉય

અહેસાન-લૉય

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અહેસાન નૂરાની તથા લૉય.

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014

જિયોની ઇંસ્ટાગ્રામ

જિયોની ઇંસ્ટાગ્રામ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં ઇંસ્ટાગ્રામ બૂથ.

હાર્ડ

હાર્ડ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં હાર્ડ કૌર.

હાર્ડ

હાર્ડ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં હાર્ડ કૌર.

હર્ષદીપ

હર્ષદીપ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં હર્ષદીપ કૌર.

હની

હની

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં હની સિંહ.

હની

હની

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં હની સિંહ.

હની

હની

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં હની સિંહ.

હની

હની

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં હની સિંહ.

જતિન

જતિન

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં જતિન પંડિત.

કાયનાત

કાયનાત

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં કાયનાત અરોરા.

કવિતા

કવિતા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં પતિ-બાળક સાથે કવિતા કૃષ્ણમૂર્તિ.

મરિયમ

મરિયમ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં મરિયમ ઝકરિયા.

મીકા-અદિતી

મીકા-અદિતી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં મીકા સિંહ સાથે અદિતી સિંહ શર્મા.

મીકા

મીકા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં મીકા સિંહ.

મીકા

મીકા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં મીકા સિંહ.

મીકા

મીકા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં મીકા સિંહ.

નેહા

નેહા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં નેહા કક્કડ.

નિકોલ

નિકોલ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં નિકોલ ફરિયા.

નિખિલ

નિખિલ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં નિખિલ પૉલ.

પૂનમ

પૂનમ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં પૂનમ ધિલ્લોન.

પ્રીતમ

પ્રીતમ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં પ્રીતમ ચક્રબર્તી.

રઘુ

રઘુ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં રઘુ દીક્ષિત.

રકુલ

રકુલ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં રકુલ પ્રીત સિંહ.

રણવીર

રણવીર

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં રણવીર સિંહ.

રણવીર

રણવીર

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં રણવીર સિંહ.

રીચા

રીચા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં રીચા ચડ્ઢા.

રીચા

રીચા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં રીચા ચડ્ઢા.

શાન

શાન

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં શાન.

શંકર-સિદ્ધાર્થ

શંકર-સિદ્ધાર્થ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં શંકર અને સિદ્ધાર્થ મહાદેવન.

શ્રેયા

શ્રેયા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં શ્રેયા ઘોષાલ.

શ્રેયા

શ્રેયા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં શ્રેયા ઘોષાલ.

શ્રેયા

શ્રેયા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં શ્રેયા ઘોષાલ.

સિદ્ધાર્થ

સિદ્ધાર્થ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સિદ્ધાર્થ મહાદેવન.

અદિતી-સિદ્ધાર્થ

અદિતી-સિદ્ધાર્થ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં અદિતી સિંહ શર્મા અને સિદ્ધાર્થ મહાદેવન.

સોનાક્ષી

સોનાક્ષી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી

સોનાક્ષી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી

સોનાક્ષી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી

સોનાક્ષી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી

સોનાક્ષી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી-અદિતી

સોનાક્ષી-અદિતી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોનાક્ષી સિન્હા અને અદિતી સિંહ શર્મા.

સોનાક્ષી-પૂનમ

સોનાક્ષી-પૂનમ

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોનાક્ષી સિન્હા તથા પૂનમ સિન્હા.

સોફી

સોફી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોફી ચૌધરી.

સોફી

સોફી

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સોફી ચૌધરી.

સન્ની

સન્ની

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં સન્ની લિયોન.

ડૅનિયલ-સન્ની

ડૅનિયલ-સન્ની

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં પતિ ડૅનિયલ વેબર સાથે સન્ની લિયોન.

ઉદિત

ઉદિત

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં ઉદિત નારાયણ.

ઉષા

ઉષા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં દીકરીઓ સાથે ઉષા ઉત્થુપ.

ઉષા

ઉષા

જીઆઈએમએ ઍવૉર્ડ્સ 2014માં દીકરીઓ સાથે ઉષા ઉત્થુપ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X