દીપિકા પાદુકોણેની ‘Sexy’ ઉજવણીને વધુ સેક્સી બનાવતી હસીનાઓ!
મુંબઈ, 4 જુલાઈ : દીપિકા પાદુકોણે કૅટરીના કૈફને પછાડી બની ગયા છે વર્લ્ડના સૌથી સેક્સી મહિલા. જાણીતી ફૅશન મૅગેઝીન એફએચએમ દ્વારા કરાવવામાં આવેલ સર્વેમાં દીપિકાને આ ખિતાબ વડે નવાજવામાં આવ્યાં છે.
કૅટરીના કૈફ સતત ત્રણ વર્ષોથી આ સર્વેમાં નંબર વન રહેતા આવ્યા હતાં, પરંતુ લોકોએ આ વખતે દીપિકા પાદુકોણેની સૌથી સેક્સી મહિલા તરીકે પસંદગી કરી છે. આ યાદીમાં બીજા સ્થાને પ્રિયંકા ચોપરા છે, જ્યારે ગત વખતના ટૉપર કૅટરીના કૈફ ત્રીજા સ્થાને ફસડાઈ ગયાં છે. તેવી જ રીતે વિશ્વના સૌથી સેક્સી મહિલાની યાદીમાં નરગિસ ફખરીને ચોથું અને શ્રુતિ હસનને પાંચમું સ્થાન હાસલ થયું છે.
દીપિકા પાદુકોણે એફએચએમ મૅગેઝીનના કવર પેજ ઉપર પણ ઝળક્યાં છે. દીપિકાએ આજે એફએચએમ મૅગેઝીનના લેટેસ્ટ એડિશનનું અનાવરણ કર્યુ હતું. આ અંકમાં વર્લ્ડની સો સેક્સી મહિલાઓની આખી યાદી અપાયેલ છે. દીપિકાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું - સૌથી સેક્સી મહિલા કહેડાવવું દરેક મહિલાનું સ્વપ્ન હોય છે. તેથી હું આ કૉમ્પ્લીમેંટ પામી બહુ ખુશ છું.
ચાલો આપને તસવીરો સાથે બતાવીએ દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીની તસવીરો :

આદિત્ય સિંહ રાજપૂત
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં આદિત્ય સિંહ રાજપૂત.

અલીસા રાઉત
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં અલીસા રાઉત.

અનીસા બટ્ટ
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં અનીસા બટ્ટ.

અનીસા બટ્ટ
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં અનીસા બટ્ટ.

અંજના સુખાણી
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં અંજના સુખાણી.

બ્રુના અબ્દુલ્લા
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં બ્રુના અબ્દુલ્લા.

બ્રુના અબ્દુલ્લા
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં બ્રુના અબ્દુલ્લા.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં દીપિકા પાદુકોણે.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં દીપિકા પાદુકોણે.

એલી અવરમ
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં એલી અવરમ.

એલી અવરમ
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં એલી અવરમ.

દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટી

હસલીન કૌર
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં હસલીન કૌર.

કાયરા અડવાણી
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં કાયરા અડવાણી.

નેહા શર્મા
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં નેહા શર્મા.

નેહા શર્મા
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં નેહા શર્મા.

પલ્લવી શારદા
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં પલ્લવી શારદા.

સારા લૉરેન
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં સારા લૉરેન.

તનુજ વીરવાણી
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં તનુજ વીરવાણી.

ઉર્વશી રૌતેલા
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટીમાં ઉર્વશી રૌતેલા.

દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટી
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટી

દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટી
દીપિકા પાદુકોણેને સૌથી સેક્સી વુમન જાહેર કરવા અંગેની પાર્ટી

Click it and Unblock the Notifications