પ્રિયંકા ચોપડાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, જોતા જ રહી જશો
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ માત્ર દેશમાં જ નહિ બલકે વિદેશમાં પણ ઘણું નામ કમાવ્યું છે. હાલમાં જ એક્ટ્રેસની ધી વ્હાઈટ ટાઈગર ફિલ્મ રિલીઝ થઈ છે, જેને ફેન્સ તરફથી પણ ઘણી સારી પ્રતિક્રિયા મળી રહી છે. આ દરમ્યાન પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી કેટલીક તસવીરો શેર કરી છે, આ તસીરોમાં એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. પ્રિયંકાની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

ગ્લેમરસ તસવીરો
આ તસવીરોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ અલગ અલગ પોઝ આપી રહી છે. ફોટોમાં પ્રિયંકાના વાળ પણ ઘણા સુંદર લાગી રહ્યા છે. એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ગ્લેમરસ તસવીરો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંગાની આગામી ફિલ્મ ટેક્સ્ટ ફૉર યૂ છે, જેનું શૂટિંગ હાલમાં જ લંડમાં પૂરું થયું છે. પ્રિયંકાની ફિલ્મ વી કૈન બી હીરોઝ હાલમાં જ રિલીઝ થઈ છે.
ગ્લેમરસ તસવીરો
જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા છેલ્લે ધી સ્કાઈ ઈઝ પિંકમાં જોવા મળી હતી.જેમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ તેમની સાથે જોવા મળ્યા હતા.
સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કર્યુ ધમાકેદાર ડેબ્યુ - સુપર ગ્લેમરસ ફોટા વાયરલ