અમિતાબ બચ્ચનના ફેન્સ માટે જોરદાર ખબર, ફરી 17 શહેરોના 22 સ્કિન પર 11 ફિલ્મો થશે રિલિઝ
સદીના મહાનાયક અમિતાબ બચ્ચન એક એક ફિલ્મોની વાત કરીએ તો ભારતના દર્શકો માટે તે કોઇ ગીફ્ટથી ઓછી નહી હોય. એક સમય હતો જ્યારે એંગ્રી યંગમેનની ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલિજ થઇને ધમાલ કરી દેતી હતી. ત્યારે તો અત્યારની જનરેશને તે ફિલ્
સદીના મહાનાયક અમિતાબ બચ્ચન એક એક ફિલ્મોની વાત કરીએ તો ભારતના દર્શકો માટે તે કોઇ ગીફ્ટથી ઓછી નહી હોય. એક સમય હતો જ્યારે એંગ્રી યંગમેનની ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલિજ થઇને ધમાલ કરી દેતી હતી. ત્યારે તો અત્યારની જનરેશને તે ફિલ્મો મોટા પર્દે તો નહી જોય હોય પણ હવે તે આ ફિલ્મોને મોટા પડદા પર જોઇ શકશે. જી હા કંઇક આવુ જ થવા જઇ રહ્યો છે જે પહેલા નથી થયુ.

ત્યાર બાદ તેમની પોસ્ટ ભારે ચર્ચામા છે. અમિતાબ બચ્ચને 11 ફિલ્મો મોટા પડદા પર રિલિજ થવાના જાહેરાત કરી હતી. જેને 22 સ્કિન પર દેખાડવામાં આવશે. તેને ભારતના 17 શહેરોમાં દેખાડવામાં આવશે.
આ ફિલ્મોની વાત કરવામાં આવે તો ડોન, ચુપકે ચુપકે, સત્તે પે સત્તા, અમર અકબર એન્થની, દીવર, મિલી, નમક હલાલ, કાલા પત્થર, અભિમાન, કાલિયા જેવી ફિલ્મોના સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
