69 National Film Awards: આલિયા ભટ્ટ, કૃતિ સેનન અને અલ્લુ અર્જૂને મળ્યો આ એવોર્ડ, જાણો સંપૂર્ણ યાદી

69 National Film Awards: દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તમામ બોલીવુડ સ્ટાર્સને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિજેતાઓની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી છે, જેમાં હિન્દી સિનેમા તેમજ સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારોનો સમાવેશ થાય છે.

National Film Awards

એવોર્ડ સમારોહ માટે સોમવારે જ ઘણા કલાકારો દિલ્હી પહોંચી ગયા હતા. આલિયા ભટ્ટ અને કૃતિ સેનને મંગળવારના રોજ 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તેમનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

વિજેતાઓની સંપૂર્ણ યાદી

  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ સિંહ
  • બેસ્ટ ફીચર ફિલ્મ - રોક્ટ્રરી : ધ નામ્બી ઈફેક્ટ
  • શ્રેષ્ઠ અભિનેતા - અલ્લુ અર્જુન (પુષ્પા)
  • શ્રેષ્ઠ અભિનેત્રી - આલિયા ભટ્ટ/કૃતિ સેનન
  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પંકજ ત્રિપાઠી (મિમી)
  • શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ
  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - છેલ્લો શો
  • શ્રેષ્ઠ બાળ કલાકાર - ભાવિન રબારી (છેલ્લો શો)
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી : RRR
  • સ્પેશિયલ જ્યુરી એવોર્ડ - ફિલ્મ શેરશાહ
  • નરગીસ દત્ત એવોર્ડ - ધ કાશ્મીર ફાઇલ્સ
  • શ્રેષ્ઠ ફીમેલ પ્લેબેક સિંગર - શ્રેયા ઘોષાલ
  • શ્રેષ્ઠ મેલ પ્લેબેક સિંગર - ફિલ્મ RRRના ગીત 'કોમુરામ ભીમુડો' માટે કલા ભૈરવ
  • શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પુરસ્કાર - RRR
  • શ્રેષ્ઠ દિગ્દર્શક - નિખિલ મહાજન (મરાઠી ફિલ્મ - ગોદાવરી)

નોન ફીચર ફિલ્મો

  • શ્રેષ્ઠ સંપાદન (બેસ્ટ એડિટિંગ) - ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ સંવાદ (બેસ્ટ ડાયલોગ્સ) - ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - સરદાર ઉધમ
  • શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ - એક થા ગાંવ
  • શ્રેષ્ઠ નિર્દેશન - સ્માઇલ પ્લીઝ
  • શ્રેષ્ઠ શોર્ટ નોન ફિક્શન ફિલ્મ - દાળ ભાત

ટેકનિકલ પુરસ્કારની યાદી

  • શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન એવોર્ડ - RRR
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - RRR
  • શ્રેષ્ઠ વિશેષ અસરો - RRR

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ - શેર શાહ

  • શ્રેષ્ઠ ગીતો - કોંડા પોલમ
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - RRR - પ્રેમ રક્ષિત
  • શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ - ગંગુબાઈ કાઠિયાવાડી

ફીચર ફિલ્મ કેટેગરી

  • શ્રેષ્ઠ મિશિંગ ફિલ્મ - બામ્બૂ રાઇસ
  • શ્રેષ્ઠ આસામી ફિલ્મ - અનુર
  • શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ - કલ્કોખો
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ
  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - લાસ્ટ ફિલ્મ શો
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી
  • શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ - સમાંતર
  • શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - એકડા કે જાલા
  • શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - હોમ
  • શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ - પ્રતિક્ષા
  • શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - કડાઈસી વિવાસાઈ
  • શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - ઉપેના
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X