કેબીસી 14 ના સેટ પર હેરમ પેન્ટ પહેરીને પહોચી ગયા હતા. બીગ બી
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દુનિયભારમાં લાખો ફેન્સ છે. અને તેમની સ્ટાઇલને લોકો કોપી કરે છે. પરંતુ કોન બનેગા કરોડી પતિ સીઝન 14 માં સુટ બુટમાં નજર આવનાર અમિતાબ બચ્ચન સેટ પર હરમ પૈન્ટ પહેરીને પહોચી ગયા હતા. જેને જઇને દર
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દુનિયભારમાં લાખો ફેન્સ છે. અને તેમની સ્ટાઇલને લોકો કોપી કરે છે. પરંતુ કોન બનેગા કરોડી પતિ સીઝન 14 માં સુટ બુટમાં નજર આવનાર અમિતાબ બચ્ચન સેટ પર હરમ પૈન્ટ પહેરીને પહોચી ગયા હતા. જેને જઇને દરેક લોકો હેરાન રહી ગયા હતા. આના પર બીગ બીએ જણાવ્યું હતુ કે, કોઇથી પ્રભાવિત થઇને તેમણે હેરમ પેન્ટ લેવાનું નક્કી કર્યુ હતુ. અને તે પહેરીને તેને ઘણું સારુ લાગ્યુ

અમિતબા બચ્ચનને હેરમ પૈંટમાં શુ આરકર્ષિત લાગ્યુ
સેટ પર એક વાર હેરમ પૈન્ટ પહેરીને આવાનો કિસ્સો અમિતાબ બચ્ચને જણાવ્યો હતો. તેણે પોતાન માટે હેરમ પેન્ટ લેવા માટે શુ આકર્ષિત કરે છે. આ વર્ષની શરૂઆતમાં કૌન બનેગા કરોડ પતિના સેટ પર તને પહેરેલા જોવા મળ્યા હતા.

એક કંટેસ્ટેન્ટે પુછી લીધો હતો આ સવાલ
કેબીસીમાં હેરમ પેન્ટ પહેરીને દર્શકોના મનોરંજન કર્યાના મહિનાઓ પછી બચ્ચને જણાવી કે તેણે કેમ તે હેરમ પેન્ટ પહેરીને આવ્યા હતા. બીગ બીને એક કટેસ્ટેન્ટ તેમના ફેસન ઓપ્શનને લઇને સવાલ કર્યો હતો. અને તેની હેરમ પહેરી એક તસવીર દેખાડી હતી ત્યાર બાદ બચને સમજાવ્યુ હતુ કે, તેણે કેમ પહેરી હતી હેરમ પેન્ટ.

અમિતાબે કહ્યુ થોડુ વેટિલેશન થાય છે
અમિતાભ બચ્ચને કહ્યુ કે, તેની પાછળ એક સ્ટોરી છે. તેણે કહ્યુ કે, ઋષિકેશમાં એક ફિલ્મનું શુંટિંગ કરી રહ્યા હતા. પ્રોડક્શન ટીમને અમુક લોકોને આ પેન્ટ પહેરેલા જોયા હતા. હવા ચાલતી હતી તેમ પેન્ટ પર લહેરાતી હતી. મને તે ગમ્યુ હતુ. તે બહુજ કમ્ફટેબલ લાગી રહી હતી. એટલા માટે મે મારી ટીમના લોકોને મને પણ આવી પેન્ટ જોઇ છે અમિતાબ બચ્ચને કહ્યુ કે થોડુ વેટિલેશન થઇ જાય છે.

અમિતભ બચ્ચને પોતાની હેરમ પેન્ટ વાળી તસવીર શેર કરીને લખી હતી કવિતા
અમિતાબ બચ્ચન જુલાઇ મહિનામાં સેટ પર આ ફોટો શેર કરી હતી. તેણે પોતાના જ પહેરવેશનો મજાક ઉડાવતી કવિતા લખી હતી. 'પહેન કો દે દિયા પાયજામા, લગા સાડી સે ઇસે ફાડા, આગે છોટી જેબ દી ઓર પીછે લગા હૈ નાડા' જેના પર ફન્સે ઘણી કોમેન્ટ કરી હતી.












Click it and Unblock the Notifications
