Salman Khan ના કેરેક્ટર ઢીલા રીમેક સાંભાળતા જ Kartik Aaryan ને કરી પોસ્ટ, શહજાદાએ આપ્યો જવાબ
સલમાન ખાનના રિમેક સોન્ગને લઇને તેણે ટ્વીટ કરીને રિએક્શન કર્યુ હતુ. તેના પર કાર્તિક આર્યને સલમાન ખાનનો આભાર માન્યો હતો.
શાહજાદાને લઇને કાર્તિક આર્યન વ્યસ્ત છે. થોડા સમય પહેલા ચર્ચા હતી કે, આ ફિલ્મમાં એક સોન્ગ નજર આવશે જે સલમાન ખાનની ફિલ્મ રેડીનું રિમેક હશે. અમે વાત કરી રહ્યા છીએ કેરેક્ટર ઢીલા સોન્ગ ની, જે રીલિઝ થઇ ચૂક્યુ છે. આ મામલે ફેન્સના રિએક્શન પણ સામે આવવા લાગ્યા છે. પરંતુ હવે ખુલ સલમાન ખાને પણ આ સોન્ગ પર રિએક્શન આપ્યુ છે. જેનો જવાબ કાર્કિત આર્યને પણ આપી દીધો તો. સલમાન ખાને એક પોસ્ટ કરતા કાર્કિત આર્યનના આ સોન્ગના વખાણ કર્યા હતા. જી.હા મેગાસ્ટારે આ સોન્ગને પોસ્ટ કરતા કાર્કિત આર્યન અે રોહિત ધવનને શુભકામના આપી હતી. જેવી સલમાન ખાને આ પોસ્ટ સામે કાર્કિત આર્યન જવાબ આપ્યા વગર રોકાયો નહી.

તેણે લખ્યુ " સબ કા ભાઇ સબ કી જાન, શહજાદાનું સ્વેગથી સ્વાગાત કરવામાટે આભાર. મીન્સ અલોટ. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર સર... જો કે, સલમાન ખાને ત્યાર બાદ કોઇ રિએક્શન નથી આપ્યુ. સલમાન ખાનને આવી રીતે ટ્વીટ કરતા બહુ જ ઓછો જોવા મળે છે. ફેન્સ સલમાન ખાનના કામથી ઘણઆ ખુશ થયા છે. તેના વખાણ પણ કર્યા છે.
17 ફેબ્રુઆરી રિલીજએ થશે
શહજાદામાં કાર્તિક આર્યન સાથે કૃતિ સૈનન નજર આવનાર છે. અને આ ફિલ્મ 17 ફેબ્રુઆરના રિલીજ થવાની છે. આ પહેલા આજે એટલે કે, 10 ફેબ્રઆરીએ રિલીજ થવાની હતી પરંતુ પઠાણના લીધે તેની રિલીજ ડેટને આગળ લઇ જવામાં આવી છે. કાર્તિક આર્યનની આ ફિલ્મ અલ્લુ અર્જુનની ફિલ્મની રીમેક છે. અને પહેલીવાર કાર્તિક આર્યન દમદાર એક્શન કરતા જોવા મળશે.












Click it and Unblock the Notifications
