આમિર ખાન લાલ સિંહ ચડ્ઢા ની નિષ્ફળતા બાદ એક્ટિંગમાથી લેશે નિવૃતિ

આમિર ખાન મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીક જાણિતો છે પોતાની ફિલ્મ ચૈમ્પિયંસને લઇને ચર્ચમા છે. એવી ખબર આવી રહી છે કે, આમિર ખાન સ્પેનિશ ફિલ્મ ચૈમ્પિયંસની હિન્દી રીમેકમાં કામ કરશે. જેમા તે લીડ રોલમાં જોવા મળશે. જો કે, હવે એક્ટરે

આમિર ખાન મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીક જાણિતો છે પોતાની ફિલ્મ ચૈમ્પિયંસને લઇને ચર્ચમા છે. એવી ખબર આવી રહી છે કે, આમિર ખાન સ્પેનિશ ફિલ્મ ચૈમ્પિયંસની હિન્દી રીમેકમાં કામ કરશે. જેમા તે લીડ રોલમાં જોવા મળશે. જો કે, હવે એક્ટરે એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો છે. એક્ટરે દિલ્હીમાં એક ઇવેન્ટ શો આની જાહેરાત કરી હતી. ચલો જાણીએ આમિર ખાને શુ નિર્ણય લીધો છે.

આમિર ખાનના ફેન્સ માટે મોટ ઝટકોઆમિર ખાન દિલ્હીમાં એક ઇવેન્ટમાં જણાવ્યું હતુ કે, ફિલ્મ ચૈમ્પિયંસમાં તે એક્ટર તરીકે નજર નહી આવ. તે ફિલ્મને ખાલી પ્રોડ્યુસ કરશે. ફિલ્મના લીડ રોલમાં કોણ હશે તેને લઇને અભિનેતાએ કોઇ જ ખુલાસો નથી કર્યો. આ સાથે આમિર ખાને ફિલ્મોમાથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.

આમિર ખાનના ફેન્સ માટે મોટ ઝટકોઆમિર ખાન દિલ્હીમાં એક ઇવેન્ટમાં જણાવ્યું હતુ કે, ફિલ્મ ચૈમ્પિયંસમાં તે એક્ટર તરીકે નજર નહી આવ. તે ફિલ્મને ખાલી પ્રોડ્યુસ કરશે. ફિલ્મના લીડ રોલમાં કોણ હશે તેને લઇને અભિનેતાએ કોઇ જ ખુલાસો નથી કર્યો. આ સાથે આમિર ખાને ફિલ્મોમાથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.

આમિર ખાન દિલ્હીમાં એક ઇવેન્ટમાં જણાવ્યું હતુ કે, ફિલ્મ ચૈમ્પિયંસમાં તે એક્ટર તરીકે નજર નહી આવ. તે ફિલ્મને ખાલી પ્રોડ્યુસ કરશે. ફિલ્મના લીડ રોલમાં કોણ હશે તેને લઇને અભિનેતાએ કોઇ જ ખુલાસો નથી કર્યો. આ સાથે આમિર ખાને ફિલ્મોમાથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.

અભિનેતાએ લીધી એક્ટિંગમાથી બ્રેક

અભિનેતાએ લીધી એક્ટિંગમાથી બ્રેક

આમિર ખાને ફિલ્મોમાથી બ્રેક લેવાનું કારણ જણાવતા કહ્યુ કે, જ્યારે હુ એક્ટર તરીકે કોઇ ફિલ્મ કરુ છુ. ત્યારે તેમા એટલો ખોવાઇ જવ છુ. મને જીવનમાં થનાર કોઇ પણ વસ્તુની ખબર જ નથી પડતી. તેના માટે મે બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. હાલમાં હુ આ સમય મારા પરીવાર સાથે વિતાવા માંગુ છુ. હુ 35 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છુ. અને હુ મારા કામમાં હમેશા ફોકસ રહુ છુ.

એક્ટિંગ છોડવાનો લીધો નિર્ણય

એક્ટિંગ છોડવાનો લીધો નિર્ણય

આમિર ખાને વધુમાં જણાવ્યુ હતુ કે, "હું આગામી દોઢ વર્ષ વિશે વિચારી રહ્યો છુ. જેમા એક્ટર તરીકે હુ કામ નહી કરુ.પરંતુ એક પ્રોડ્યુસર તરીકે એક્ટીવ રહીશ. આ સિવાય આમિર ખાને પોતાન આગામી પ્રજેક્ટને લઇને ચૈમ્પિયંસને લઇને કહ્યુ કે, હુ જે રોલ કરવાનો હતો તેના માટે બીજા એક્ટરને અપ્રોચ કરવાનો છુ.

વિદેશોમાં ફિલ્મે કરી હતી. રિકોર્ડ કમાણી

વિદેશોમાં ફિલ્મે કરી હતી. રિકોર્ડ કમાણી

ફિલ્મ લાલ સિંહ ચડ્ડા હવે ઓટીટી પર રિલીઝ થઇ ગઇ છે .ફેન્સો તેમા સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. ફિલ્મે દેશમા ભલે ખાસ કમાણી ના કરી હોય પરંતુ વિદેશોમાં રિકોર્ડ તોડ કમાણી કરી હતી. એના લીધે જ આમિર ખાને ચૈમ્પિયન્સમાથી પોતાની દુર કરી દિધો છે. હવે તેને આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X