For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર પૂનમ પાંડેએ કેસ કર્યો, કારણ છે ચોંકાવનારું

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર પૂનમ પાંડેએ કેસ કર્યો, કારણ છે ચોંકાવનારું

By Staff
|
Google Oneindia Gujarati News

શિલ્પા શેટ્ટી કુન્દ્રા ઘણા સમયથી ફિલ્મનો ભાગ ની બની પરંતુ હાલ એક વિવાદને પગલે તે ચર્ચામાં છે. જણાવી દઈએ કે આ તેમનો વિવાદ નથી બલકે તેમન પતિ રાજ કુન્દ્રાનો છે. અભિનેત્રી અને મોડેલ પૂનમ પાડેએ આ મામલે રાજ પર કેટલાય આરોપો લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પૂનમ પાડે પણ ઘણી વિવાદોમાં રહે છે અને હંમેશા પોતાની તસવીરોને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અહીં જાણો રાજ કુન્દ્રા પર કેવો કેસ નોંધાયો છે...

2019નો છે મામલો

2019નો છે મામલો

ઉલ્લેખનીય છે કે આખો મામલો વર્ષ 2019નો છે. જણાવી દઈએ કે પૂનમ પાંડે આર્મ્સપ્રાઈમ મીડિયા નામની એક ફર્મ કંપની સાથે એક કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જે બાદથી આ સમસ્યા શરૂ થઈ હતી.

એક બનાવવાની હતી કંપની

એક બનાવવાની હતી કંપની

પૂનમ પાંડે મુજબ આ કંપની તેમના નામે એક એપ બનાવવાની હતી અને તે બાદ તેનો ફાયદો તેમને મળવાનો હતો.

રદ્દ કરી દીધો

રદ્દ કરી દીધો

પૂનમ પાંડેએ જણાવ્યું કે તેમણે આ કોન્ટ્રાક રદ્દ કરી દીધો હતો કેમ કે તેમને પ્રૉફિટ નહોતો મળી રહ્યો. તેની સાથે શેરને લઈ ઘણા ભેદભાવ થઈ રહ્યા છે.

દેશ છોડી દીધો હતો

દેશ છોડી દીધો હતો

પૂનમ પાંડે મુજબ કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા બાદ તેની પાસે કેટલાય ફોન આવતા હતા જે તેમને અનુરોધ કરતા હતા. જેનાથી પરેશાન થઈ મે દેશ છોડી દીધો અને થોડો સમય બહાર રહી. પરંતુ હું જ્યારે પાછી આવી તો સિલસિલો ફરી શરૂ થઈ ગયો.

નંબર બદલ્યો

નંબર બદલ્યો

પૂનમ પાંડેએ કહ્યું કે તેમણે પરેશાન થઈ નબર બદલી નાખ્યો પરંતુ આ સિલસિલો બંધ ના થયો. જે બાદ પોલીસને રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ નોંધવા કહ્યું પરંતુ પોલીસે આવું ના કર્યું. આ કારણે જ તે હાઈકોર્ટ પહોંચી છે.

આરોપોને ખોટા ગણાવ્યા

આરોપોને ખોટા ગણાવ્યા

રાજ કુન્દ્રાના એક નજીના શખ્સનુ માનીએ તો આ બધા આરોપો ખોટા છે. પૂનમ પાડેએ નહિ બલકે ખુદ તેમની તરફથી કોન્ટ્રાક્ટ ખતીમ કરી દેવામાં આવ્યો હતો જે કંઈપણ આરોપો લગાવવામાં આવ્યા છે પાયાવિહોણા છે.

કરીના કપૂરનો સેક્સી અવતાર જોઈ ફેન્સને લાગ્યો ઝટકો, જુઓ Pics

English summary
Actress and Model Poonam pandey files a criminal case against Shilpa shetty's Husband Raj Kundra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X