ફરી એક વાર ટ્રોલ થઇ તાપસી પન્નુ, પૈપીરાજીને કહ્યુ..... હટી જાવો નહી કહેશો.....

શોપિંગ કરવા આેેવેલી તાપસી પન્નએ પૈપરાજીને ખસી જવા કહેતા સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગી હતી.

અભિનેત્રી તાપસી પન્નુને પોતાના બેબાક નિવેદનને અને હાજર જવાબ માટે જાણીતી છે. પરંતુ તેની ઘણી વાતો એવી હોય છે જે તેને ટ્રોલ કરાવી દે છે. હમેશા પેપીરાજી સાથે તેની નોક જોક થતી હોય છે તેના વીડિયો પણ વાયર થતા હોય છે .અત્યારે પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમા તાપસી પન્નુએ પૈપીરાજીને કંઇક એવુ કહ્યુ કે, તેને લઇને ટ્રોલ થવા લગી છે.

TAPSI PANNU

જણાવી દઇએ કે, તાપસી પન્નુ હાલમા જ એક જગ્યાએ સ્પોટ થઇ હતી. જ્યાર પૈપરાજી તેની આસપાસ નજર આવી રહ્યા છે. "તાપસી પન્નુએ કારમાં જતા પહેલાકહ્યુ કી હટી જા નહી તો વાગી જશે, પછી કહેશો કે એક્ટરના લીધે વાગી ગયુ"

ત્યાર બાદ પૈપરાજીએ કહ્યુ કે, જવાબ દેતા સમયે કહયુ કે "નહી મેડમ અમે લોકો એવા નથી" તાપસી પન્નુનો આ વીડિયો ત્યાર બાદ ઘણો ઝટપી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

"આ હમેશા ચિઢાયેલી કેમ રહે છે" એક યુજરે કહ્યુ કે, "આ બીજી જયા બચ્ચન છે" આને કઇ વાતનું આટલુ ઘમંડ રહે છે. તમને જણાવી દઇએ કે, તાપસી પન્નુ આ દરમિયાન હાથમા કઇ સામાન લઇને નજર આવી રહી છે. અને બે બેગ સાથે નજર આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X