For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેહા કક્કડ સાથે બ્રેકઅપના 1 વર્ષ બાદ હિમાંશે ચુપ્પીતોડી- કહ્યું આ બદલી ન શકું

નેહા કક્કડ સાથે બ્રેકઅપના 1 વર્ષ બાદ હિમાંશે ચુપ્પીતોડી- કહ્યું આ બદલી ન શકું

By Staff
|
Google Oneindia Gujarati News

સિંગર નેહા કક્કડ ગત એક વર્ષથી પોતાના રિલેશનશિપને લઈ ચર્ચામાં છે. નેહાએ ગત વર્ષે ઈન્ડિયન આઈડલને જજ કરતી વખતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે હિંમાશુને પ્રેમ કરે છે. જ્યારે ઈન્ડિયન આઈડલ ખતમ થતાની સાથે જ નેહા અને હિમાંશુનો સંબંધ પણ ખતમ થઈ ગયો હતો. નેહાએ આ મુદ્દાને લઈ સોશિયલ મીડિયા પર લાંબી બોસ્ટ પણ લખી હતી.

દિલ ટૂટ્યું

દિલ ટૂટ્યું

જ્યાં નેહાએ હિમાંશુ સાથેનો સંબંધ ખતમ થવા પર દિલ ટૂટવાની વાત કહી હતી. હવે એક વર્ષ બાદ હિમાંશુએ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમાંશુએ પહેલીવાર મીડિયા સામે આના પર ખુલાસો કરતાં વાત કરી છે. લો જાણીએ કે હિમાંશુએ આ મુદ્દે શું કહ્યું...

આ મુદ્દે વાત કરવાની જરૂરત નહિ

આ મુદ્દે વાત કરવાની જરૂરત નહિ

હિમાંશુએ નેહા સાથે પોતાના બ્રેકઅપ પર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીત કરી. તેણે કહ્યું કે બ્રેકઅપને એક વર્ષ થઈ ગયું છે. પાછળ જોવા પર મને આ મુદ્દે વાત કરવાની જરૂરત મહેસૂસ નથી થતી.

હું આ બદલી ન શકું

હું આ બદલી ન શકું

હિમાંશુ આગળ જણાવે છે કે જે થવાનું હતું તે થઈ ગયું. હું આ બદલી ન શકું. હું હજુ પણ નેહાની રિસ્પેક્ટ કરું છું. ખરાબ સમયમાં પણ અમે બંનેએ એકબીજાની ઈજ્જત કરવાનું બંધ નથી કર્યું. નેહા એક શાનદાર કલાકાર છે. હું આશા રાખું છું કે તે ઈચ્છે છે તે બધું જ તેને મળે.

સારા કામ માટે કોણ ના પાડે

સારા કામ માટે કોણ ના પાડે

નેહા સાથે બીજીવાર કામ કરવાને લઈ હિમાંશુએ કહ્યું કે કેમ નહિ. સારા કામ માટે કોણ ના પાડે. જો કોઈ સારો પ્રસ્તાવ મળે તો હું તેની સાથે જરૂર કામ કરીશ. 2018માં અમારું ગીત હમસફર હિટ થયું હતું. લોકોને આજે પણ આ ગીત પસંદ છે.

નેહાએ એક પોસ્ટ કરીને કહ્યું

નેહાએ એક પોસ્ટ કરીને કહ્યું

નેહાએ ખુદ એક પોસ્ટ દ્વારા આ વાત તરફ ઈશારો આપ્યો કે આ સંબધ ખતમ થવા પાછળનું કારણ શું હતું તે હું જણાવી નથી શકતી. ફેન્સ પણ વિચારીને હેરાન છે કે આખરે એવું શું થયું કે આ બંને એકબીજાથી અલગ થઈ ગયા.

શકના કારણે

શકના કારણે

મળેલ જાણકારી મુજબ નેહા અને હિમાંસુ વચ્ચેના પ્રેમને નફરતમાં બદલવાનું કામ શકે કર્યું છે. હિમાંશુને નેહા પર અન્ય કોઈ સાથે સંબંધ રાખવાનો શક થઈ રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર અનફૉલો

સોશિયલ મીડિયા પર અનફૉલો

બ્રેકઅપ બાદ હિમાંશુ-નેહાએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફૉલો પણ કરી દીધા છે. સંબંધ ખતમ થઈ ગયા બાદ નેહાએ હિમાંશુ સાથે પોતાની રોમાન્ટિક ફોટો પણ ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી દીધી છે.

મેં મારું બધું જ આપી દીધું

મેં મારું બધું જ આપી દીધું

રિલેશનશિપ ખતમ થવાથી નેહાએ પોતાનું દર્દ જાહેર કરતા લખ્યું હતું કે મેં મારું બધું જ આપી દીધું અને મને બદલામાં મળ્યું... હું શેર પણ ન કરી શકું કે શું મળ્યું...

આગળ જઈ પ્રેમમાં બદલાઈ ગયો

આગળ જઈ પ્રેમમાં બદલાઈ ગયો

જણાવી દઈએ કે હિમાંશે યારિયાં ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. જેમાં નેહાએ સની સની સોન્ગ ગાયું હતું. આ ફિલ્મના જ સેટ પર બંનેની મિત્રતા થઈ હતી. જે આગળ ચાલી પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

સુરવીન ચાવલાનો ખુલાસો, ‘ડાયરેક્ટર મારા શરીરનનો એક-એક ઈંચ જોવા માંગતો હતો'સુરવીન ચાવલાનો ખુલાસો, ‘ડાયરેક્ટર મારા શરીરનનો એક-એક ઈંચ જોવા માંગતો હતો'

English summary
after one year of breakup with neha kakkad, himansh says i can't change it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X