ગદ્દર 2 ની સફળતા બાદ સની દેઓલે બધારી પોતાની ફીસ, હવે એક ફિલ્મ માટે વસુલશે આટલી રકમ
બોલિવૂડ સ્ટાર સની દેઓલે અત્યારે સાતમા આસમાને છે. તેની ફિલ્મ ગદ્દર 2એ એટલી મોટી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. જેનો અંદાજ ખુદ સની દેઓલને પણ નહોતો. હવે ખબર આવી રહી છેકે, ફિલ્મના હિટ થતા સની દેઓલે પોતાની ફિસ વધારી દિધી છે.

સની દેઓલે પોતાની એક્ટિગથી ફિલ્મમાં એક અલગ જ લેવલ પર લઇ ગયા હતા. અને લોકોને એક વાર ફરી સની દેઓલનો જાદુ જોવા મળ્યો હતો. સિનેમાઘરોમાં પહોચતા જ પોતાની દહાડથી લોકોના મનમાં દેશપ્રેમનો જગાડી દિધો છે. તેમની હિટ ફિલ્મ બાદ સની દેઓલની ઇંડસ્ટ્રીમાં વેલ્યુ વધી ગઇ છે. અને તેણણે પોતાની ફીસ વધારવાનો નિર્ણય લીધો છે.
કેઆરકે સોશિયલ મીડિયા પર સની દેઓલની ફીસ વધાર્યા હોવાનુ જણાવ્યુછે. કેઆરકે એ ટ્વીટ કર્યુ છે. એક પ્રોડ્યુસર સની દેઓલ સાથે મળ્યા અને તેમણે ફિલ્મ સાઇન કરવા માટે કહ્યુ, સની દેઓલે તેમની સાથે 50 કરોડ ફીસ માગી જો આ વાત સાચી છે તો કેઆરકે હવે કમાણીના મામલે એક એક એ લિસ્ટર સ્ટાર ની શ્રેણીમાં આવી ગયા છે.
ફિલ્મે કલેક્શનના મામલે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ગદ્દર 2 એ બોક્સ ઓફિસ પર સૌથી ઝડપી 450 કરોડ રૂપિયાની કમાણી કરવાનો રેકોર્ડ બનાવી નાખ્યો છે. ફિલ્મ આ ઉપલબ્ધી 147 દિવસમાં મેળવી લીધી છે. ટ્રેન્ડ એનાલીસ્ટ તરણ આદર્શ અનુસાર જ્યાં પઠાણને આ આંકડો પાર કરવામાં 18 દિવસ લાગ્યા તો બાહુબલી 2 ને 450 કરોડનો આકંકડો બાર કરવામાં 2 દિવસ લાગ્યા હતા












Click it and Unblock the Notifications
