
Hera Pheri 3: કાર્તિક આર્યન આઉટ, રાજુના કિરદાર માટે અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી, મેકર્સે લીધો નિર્ણય
Hera Pheri 3 માં હવે અક્ષય કુમરે જાહેરાત કરી છે કે, તે હેરા ફેરી 3 નો ભાગ નહી રહે તો ફેન્સ ભારે નિરાશ થયા હતા. ફિલ્મમાં કાર્તિકની એન્ટ્રીની ખબર આવી ગઇ હતી. ત્યાર બાદ ફેન્સનો ગુસ્સો ત્યારે વધી ગયો હતો. ઘણા દિવસો સુધી ફેન્સ દ્વારા ટ્વીટર પર No Akshay Kumar No Hera Pheri 3 ટ્રેન્ડમાં રાખ્યુ હતુ. અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તમને જણાવી દઇએ કે, હેરા ફેરી ફ્રૈંચાઇજીમં અક્ષય કુમાર રાજુ નામનું કિરદાર નિભાવે છે. જે ફેન્સ વચ્ચે ઘણો જ પોપ્યુલર છે.
તાજા રિપોર્ટ અનુસાર લોકોની પ્રતિક્રિયા જોઇને ફિલ્મ મેકર્સ ફિરોજ નડિયાદવાલા વધુ એક વાર આ ફિલ્માં અક્ષય કુમારને અપ્રોચ કરી રહ્યા છે.
ફિલ્મ સાથે જોડાયેલા નજીકના સૂત્રોએ પિંકવિલા ાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, "હેરાફીર 3માં કાર્તિક આર્યનનું લગભગ નક્કી થઇ ચૂક્યુ હતુ, હવાની દિશા ફરી બદલાઇ ગઇ છએ. પાછલા 10 દિવસમાં ફિરોજે અક્ષય કુમારે કેટલી ઘણી વાર મુલાકાત કરી છે. તેમણે તમામ પ્રકારના મતભેદ દુર કરવા અને અક્ષયને ફ્રૈન્ચાઇઝીમાં પરત લાવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે.
અક્ષય કુમારે એક ઇવેન્ટ દરમિયાન ખુલાસાો કર્યો હતો કે, ફિલ્મ તેને ઓફર કરવામાં આવી છે. પરંતુ તે સ્ક્રીપ્ટથી સતુષ્ટ નહોતા એટલા માટે તેણે ફિલ્મ રિજેક્ટ કરી દિધી હતી. અક્ષય કુમારે કહ્યુ કે, હેરા ફેરી મારો એક ભાગ રહ્યો છે. ઘણી ફિલ્મોની જમ આ ફિલ્મ સાથે ઘણી યાદો જોડાયેલી છે. તેમ મારી પણ આ ફિલ્મ સાથે યાદો જોડાયેલી છે. મને પણ દુખ છે કે તે પાર્ટ 3 આટલા વર્ષો થયા તો પણ નથી બનાવી શક્યા.પરંતુ આપણે વસ્તુઓને અલગ નજરીયાથી જોવાની જરૂર છે. પરંતુ જેવી રીતે તેની સ્ક્રીનપ્લે, સ્ક્રીપ્ટને શેપ કરવામાં આવ્યુ હતુ તેનાથી હુ સંતુષ્ટ નહોતો.