આલિયા ભટ્ટે આજે સવાલે બેબી ગર્લને આપ્યો જન્મ, કપુર અને ભટ્ટ પરીવારમાં ખુશીની લહેર
બોલિવૂડમાં જેની છેલ્લા લાંબા સમયથી રહાો જોવામાં આવતી હતી તે ઘડી આવી ગઇ છે. આલિયા ભટ્ટ અને રણબીર કપુર આજે પેરેન્ટ બની ગયા છે. આલિયા ભટ્ટે આજે બેબ ગર્લને જન્મ આ્પ્યો છે. બંને સ્ટાર્સે પોતાના મિત્રો અને પરિાવારના સભ્યો સાથે
બોલિવૂડમાં જેની છેલ્લા લાંબા સમયથી રહાો જોવામાં આવતી હતી તે ઘડી આવી ગઇ છે. આલિયા ભટ્ટ અને રણબીર કપુર આજે પેરેન્ટ બની ગયા છે. આલિયા ભટ્ટે આજે બેબ ગર્લને જન્મ આ્પ્યો છે. બંને સ્ટાર્સે પોતાના મિત્રો અને પરિાવારના સભ્યો સાથે બેબી શૉવર સેલિબ્રેશન કર્યું હતુ. આજે આલિયા ભટ્ટને સર HN Sir રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મુંબઇમાં ડિરવરી થઇ હતી. અભિને્ત્રીએ હેલ્થી બેબી ગર્લને જન્મ આપ્યો છે.

કપુર અને ભટ્ટ પરીવાર માટે આજે ખાસ દિવસ છે. જે દિવસની તે રાહ જોઇ રહ્યા હતા તે આવી ગયો છે. આલીયાએ અને રણબીરે પોતાના પહેલા બેબીનું સ્વાગત કર્યુ હતુ.
અભિનેત્રી અંબાણી હોસ્પિટલ મુબંઇ ખાતે આજે સવારે 7:30 વાગે સ્પોટ થઇ હતી. રિશી કપુરે પોતાના અંતિમ શ્વાસ આ જ હોસ્પિટલમાં લીધા હતા.
આલિયા અને રણબીર કપુરે જૂન મહિનામાં પ્રગનેન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ પોતાની સોનોગ્રાફીની પિક્ચર સોશિયલ મીડિયામાં શેર કરીને આ માહિતી તેના ફેન્સને આપી હતી.












Click it and Unblock the Notifications
