સામંથા કરશે બોલીવૂડ ડેબ્યુ, આયુષમાન ખૂરાના સામે લીડ રોલમા કરશે કામ
પુષ્પા ફિલ્માં સક્સી આઇટમ ડાંસ ઉ અંતવા થી યુવાનોમાં ક્રેજ પેદા કરનાર સામંથા રથ પ્રભુ હિંદી ફિલ્મોમાં પોાતની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહી છે. તે જલ્દી આયુષ્માન ખુરાના સાથેના એક પ્રોજેક્ટમાં જોવા મળશે. લીડ હિરોઇન તરીકે આ તે
પુષ્પા ફિલ્માં સક્સી આઇટમ ડાંસ ઉ... અંટવા થી યુવાનોમાં ક્રેજ પેદા કરનાર સામંથા રથ પ્રભુ હિંદી ફિલ્મોમાં પોાતની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહી છે. તે જલ્દી આયુષ્માન ખુરાના સાથેના એક પ્રોજેક્ટમાં જોવા મળશે. લીડ હિરોઇન તરીકે આ તેની પહેલી હિંદી ફિલ્મ હશે. જેને સ્ત્રી ફેમ અમર કૌશિક નિર્દેશિત કરવા જઇ રહ્યા છે. આ પહેલા તે વેબ સિરિઇઝ ફેમિલી મેનમાં પણ જોવા મળી હતી. પરંતુ તેના બધા ડાયલોગ તમિલમાં હતા. અમર કૌશિક પોતાની પાછળની ફિ્લમ સ્ત્રી ની જેમ આ ફિલ્મ પણ હોરર સ્ટોરી હશે. એટલે સ્પષ્ટ છે કે, જે દર્શક તેના ઠમકા અને અદાઓ પર ફિદા છે. તે બોલિવૂડની ડેબ્યુ ફિલ્મ તેને જોઇને ડર અનુભવશે.

સામંથા આ ફિલ્મમાં બોલિવૂડ ડેબ્યુ તો કરશે જ સાથે જ ડબલ રોલમાં પણ જોવા મળશે. એક રોલમાં તે રાજકુમારી અને બીજા રોલમાં તે ભૂતનો બનશે. ફિલ્મમાં આયુષ્માન સામંથાના પ્રેમીના રોલમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી રાજસ્થાનની એક લોકકથા પર આધારીત છે. ફિલ્મનું નામ અત્યાર સુધી નક્કી નથી કરવામાં આવ્યુ. સાંમંથાના નજીકમાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તે પોતાના કિરદારમાં એક્પરિમેન્ટ કરવામાં વિશ્વાસ રાખે છે. અલગ પ્રકારની રોલ કરવા તેને પસંદ છે. એટલા માટે જ્યારે તેણે આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાચી તો તરત જ હા પાડી દિધી હતી. આ રોલ તેના માટે ઘણો એક્સાઇટેડ હતો. એક તો હોરર ફિલ્મ અને ડબલ રોલ જે તેણે આજ સુધી નહોતો કર્યો












Click it and Unblock the Notifications
