Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિરાટ કોહલી સ્ટંપ ઉડ્યા, કોહલીના બોલ્ડ થતા અનુષ્કા શર્માએ આપ્યા આવા રિએક્શન, વાયર થયો વીડિયો

ચેન્નાસ્વામી મેદાન પર ચેન્નઇ સુપર કિગ્સની ટીમે રિકોર્ડ્સની વરસાદ કરી દિધી હતી. એવામા મોટી મેચમાં વિરાટ કોહલી પોતાના જલવો ના દેખાડી શક્યો અને સસ્તામાં આઉટ થઇ ગયો હતો . વિરાટ કોહલીના આઉટ થયાબાદ સ્ટેડીયમમાં હાજર પત્ની અનુષ્કા શર્માએ આવુ રિએક્શન આપ્યુ હતુ. જે ઘણુ જલ્દી વાયરલઇ થઇ રહ્યુ છે.

KOHALI

વિરાટ કોહલીએ પોતાની ઇનિગ્સની શરુઆત સારી કરી હતી અને પહેલા ત્રણ બોલમાં જ એક બાઉન્ટ્રી મારી 6 કરી લીધા હતા. જોકે સીએસકે ડ્રમપેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા આકાશ સિહે ચોથા બોલ પર જોરદાર વાપસી કરતા કોલહીને બોલ્ડ કર્યો હતો. વિરાટે બોલ પર જોરસથી પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો અને બોલ તેના બેટના ઇનસાઇટ એજ લાગતા સ્ટપ પર જઇ ટકરાયો હતો.

કોહલીની વિકેટ પાડ્યા બાદ આકાશ સિહે જોરદાર ઉજવણી કરી હતી. આરસીબીના પૂર્વ કેપ્ટનની વિકેટ સસ્તામાં પડતા તે પરત ફર્યો હતો. ત્યારે તેની પત્ની અનુષ્કા શર્મા બેહદ્દ ઉદાસ નરજ આવી હતી સોશિયલ મીડિય પર અનુષ્કા શર્માનુ રિએક્શન વાયરલ થઇ રહ્યુ છે.

ચેન્નઇ સુપર કિગ્સે આઇપીએલના ઇતિહાસમાં આરસીબીની સામે સામે અત્યાર સુધીનો સૌથી મોટો ટોટલ સ્કોર ઉબી કર્યો હતો. ડેવીન કોન્વેને જોરદાર ઇનિગ્સ રમતા 45 બોલમાં 83 રન ફટકાર્યા હતા. તો રહાણે 20 પર 37 રન ફટકાર્યા હતા. શિવમ દુબે 27 બોલમાં તાબડતોબ 52 રન કર્યા હતા. છેલ્લી ઓવરમાં મોઇન અલગીએ 9 બોલમાં 19 રન કર્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X