સુતા કેમ નથી ? રશ્મિકા મંદાનાએ કર્યો આવો સવાલ, પૈપરાજીએ આપ્યો જવાબ
રશ્મિકા મંદાના પોતાની અદાઓથી ફેન્સને ખુશ કરી દે છે. તેની સાથે સાથે તે પોતાના સારા સ્વભાવ માટે પણ જાણીતી છે. એરપોર્ટ પર પૈપરાજીની સાથે પણ ઘણી વાર વાત કરતા તે જોવા મળતી હોય છે. તે દરમિયાનના વીડિયો ઘણી વાર વાયરલ થતા હોય છે.
અભિને્ત્રી રશ્મિકા મંદાના હમેશા કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં તેની વિવધ તસવીરો અને ફોટો સામે આવતા હોય છે. કહેવામાં આવે છે કે, રશ્મિકા મંદાનાને ફેન્સ ઘણી પસંદ કરી છે. અને તેની અદાઓને જોઇેન તેના દિવાના થઇ જાય છે. અત્યારે તેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ારે વાઇરલ થઇ રહો છે. જેમા તે સવારે એરપોર્ટ પર નજર આવી હતી.

જી હા, રશ્મિકા મંદાના એરપોર્ટ પરથી ક્યાંક જઇ રહી હતી ત્યારે પૈપીરાજીને જોઇને જોઇને આશ્ચચર્યમાં પડી ગઇ હતી. એન એવુ પુછી લીધુ કે, જે તમને પસંદ આવશે. રશ્મિકાએ પૈપરાજીને પુછ્યુ કે, "તમે લોકો સુતા કેમ નથી"?
આના પર જવાબા આપતા કેમરામેને કહ્યુ કે,"અમે લોકો સવારવાળા છીએ." ઉલ્લેખનીય છે કે, શ્વીવલ્લી એક્ટ્રેસને પૈપરાજી સાથે વાત કરતા જોઇ શકાય છે. અને ત્યારે તેની વાતચીતને રેકોર્ડ કરવામાં આવતી હોય છે.
અભિનેત્રીએ સાઉથથી બોલિવૂડ સુધીનું સફર કર્યુ છે. અત્યારે હાલમાં તેની ફિલ્મ મીશન મંજુને લઇને તે ચર્ચામા છે. નેટ ફ્લિક્સ પર તેની ફિલ્મ મીશન મંજુ રીલિજ થવાની છે. તેમા તેની સાથે સિદ્ધાર્થ મલહોત્રા નજર આવશે. તેની પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે ગુડ બાય હતી. અને તેને ઘણી પસંદ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
