બૈજુ બાવરાની સ્ટાર કાસ્ટની ચર્ચાએ પકડ્યુ જોર

સંજય લીલા ભણસાલીની 'બૈજુ બાવરા રીમેક' જ્યારથી ચર્ચા શરૂ થઇ છે. ત્યારથી લગાતાર આ ફિલ્મની સ્ટાર કાસ્ટની ચર્ચાએ જોર પકડ્યુ છે. હવે પહલી વાર ખબર આવી ત્યારે ખબર હતીકે, ભંણસાલી આ ફિલ્મમાં શાહરુખ ખાન સલમાન ખાન અને આલિયા ભટ્ટને

સંજય લીલા ભણસાલીની 'બૈજુ બાવરા રીમેક' જ્યારથી ચર્ચા શરૂ થઇ છે. ત્યારથી લગાતાર આ ફિલ્મની સ્ટાર કાસ્ટની ચર્ચાએ જોર પકડ્યુ છે. હવે પહલી વાર ખબર આવી ત્યારે ખબર હતીકે, ભંણસાલી આ ફિલ્મમાં શાહરુખ ખાન સલમાન ખાન અને આલિયા ભટ્ટને લેવા માંગતા હતા. ત્યા રબાદ બેગ બાવરા સાથે રણબીર કપુર દિપીકા પદુકોણ અને અજય દેવગણનું નામ ચર્ચામાં હતુ.

RANVEER

પરંતુ રિપોર્ટ હતો કે, અજય દેવગણને ભણસાલીને તાનસેનનો રોલ ઓફર કર્યો હતો. જ્યારે અજયને તાનસેન બૈજુ બાવરાના કિરદારથી કમજોર લાગતો હતો.. એટલા માટે અજય દેવગણે આ રોલ માટે ના પાડી દિધી હતી.

ફિલ્મ ભંસાલીએ ગંગુભાઇ કાઠીયાવાડીમાં દિપીકા પદુકોણની જગ્યાએ આલિયા ભટ્ટને કાસ્ટ કરી હતી. અને તે આલિયાના કામથી એટલા પ્રભાવિત થયા કે, બૈજુ બાવરામાં આલિયા ભટ્ટને ઓફર કરી દિધી હતી. રણબીર કપુર પહેલા જ આ ફિલ્મમાં વધારે રસ નહોતા દાખવી રહ્યા એટલે સંજય લીલા ભંસાલીએ રણવીર સિંહને આ પ્રોજેક્ટ માટે લેવાનું નક્કી કર્યુ.

આલિયા પ્રેગનંસી પહેલાની રિપોર્ટ્સની માનીએ તો રોકી ઓર રાની કી પ્રેમ કહાની પુરી કર્યા બાદ રણબીર સિંહ અને આલિયા ભટ્ટ બૈજુ ભાવરા રિમેક પર કામ શરૂ કરશે. આ વચ્ચે ભંસાલીએ ફિલ્મની કાસ્ટિંગ પણ પુરી કરી લીધી છે. આલિયાના આવ્યા બાદ આલિયાએ રણબીર કપુરને પણ કામ કરવા માટે રાજી કરી લધો છે.

ફિલ્માં બીજી અભિનેત્રી માટે બીજી આલિયા ભટ્ટે એટલે કે કિયારાને અપ્રોચ કરવામાં આવે છે. સંજય લીલા ભંસાલી પોતાના નેટફ્લિક્સ પ્રોજેક્ટ હીરામંડીને પુરો કર્યા બાદ શરુ કરશે. ત્યાર સુધીમાં રણવીર સિંહ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનું શુટિંગ પુરુ કરી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X