Bollywood News : બિકીની પહેરી દિશા પટનીએ પાણીમાં આગ લગાવી, જોનારા થયા મદહોશ
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાની હોટ તસવીરોથી ફેન્સના હોશ ઉડાવી દે છે. હવે દિશા પટનીએ પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર તરખાટ મચાવી રહ્યો છે.
Bollywood News : બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાની હોટ તસવીરોથી ફેન્સના હોશ ઉડાવી દે છે. હવે દિશા પટનીએ પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર તરખાટ મચાવી રહ્યો છે. તેનો આ ફોટો લોકો દ્વારા ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે.

બોલ્ડ લૂકે મચાવી તબાહી
ફોટોમાં દિશા પટણી પિંક બિકીનીમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. તે વાળ ફેરવીને કેમેરા સામે પોઝ આપી રહી છે, જેને જોઈને ચાહકોના ધબકારા વધીગયા છે.
દિશાએ તેનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેના પર ચાહકોએ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે.

યુઝર્સે કર્યા ભરપેટ વખાણ
એક યુઝરે લખ્યું, સુંદર. અન્ય એક કોમેન્ટ કરી કે, તમે આગ લગાવી દીધી છે. આ સાથે કેટલાક યુઝર્સે હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરીને દિશાની સુંદરતાના વખાણકર્યા છે.
દિશાની સુંદરતા જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, દિશા ઘણીવાર તેના બિકીની ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જે તરત જવાયરલ થઈ જાય છે.

દિશા પટની અને ટાઈગર શ્રોફ વચ્ચે રિલેશન
એ તો જગજાહેર ખબર છે કે, દિશા પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. તે ઘણા વર્ષોથી ટાઈગર શ્રોફને ડેટ કરી રહી છે. જો કે, બંનેમાંથી કોઈએ હજૂસુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. દિશા પટની અને ટાઇગર શ્રોફ ઘણીવાર વીકએન્ડ, ડિનર, વેકેશનમાં એકબીજા સાથે જોવા મળે છે.

દિશા પટાનીની ફિલ્મો
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, દિશા છેલ્લે ફિલ્મ 'રાધે - યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' માં જોવા મળી હતી, જેમાં તેણે સલમાન ખાનની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી.
હવેતે મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી 'એક વિલન 2' માં જોવા મળશે જેમાં અર્જુન કપૂર અને જોન અબ્રાહમ પણ છે. આ સાથે જ આ ફિલ્મમાં તારા સુતારિયા પણ જોવામળશે.












Click it and Unblock the Notifications
