ટીવી પર પહેલીવાર બિકિની પહેરશે રામાયણની 'સીતા' દેબિના, પતિએ કહ્યું ઘરે આવી જા

ટીવી પર પહેલીવાર બિકિની પહેરશે રામાયણની 'સીતા' દેબિના, પતિએ કહ્યું ઘરે આવી જા

રામાયણમાં સીતાનો રોલ નિભાવનાર એક્ટ્રેસ દેબિના પહેલીવાર આવા લોકમાં જોવા મળી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ વિષ કન્યા ટીવી શોથી વાપસી કરનાર સ્ટાર દેબિના બેનર્જીની. આ દિવસોમાં ટીવી પર માહોલ અલગ છે. બધી જ એક્ટ્રેસ પોતાની કોઈને કોઈ બોલ્ડ તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. આ યાદીમાં હવે દેબિનાનું નામ જોડાઈ ગયું છે. પરંતુ દેબિના પહેલીવાર કોઈ ટીવી શોમાં બિકિનીમાં જોવા મળશે. તે પોતાના ટીવી શો વિષ કન્યા માટે બિકિની લુકમાં દર્શકો સામે આવશે. બ્લેક બિકિનીમાં તે પોતાની આવી તસવીરો શેર કરી છે જે ચર્ચામાં છવાઈ છે. તેની આ હૉટ તસવીરો પર ભલા પતિ ગુરમીત ચૌધરી કોમેન્ટ કર્યા વિના થોડા રહી શકે. ગુરમીતે આ તસવીર પર પ્યારથી રોમેન્ટિક રિપ્લાય આપ્યો છે.

પતિએ કમેન્ટ કરી

પતિએ કમેન્ટ કરી

દેબિના આ તસવીરમાં બ્લેક રંગની બિકિનીમાં જોવા મળી રહી છે, સાથે જ ગ્રે સેડ લુકમાં તેના પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ થઈ જશે. આ ફોટો પર કોમેન્ટ કરતા ગુરમીતે લખ્યું કે ઘરે પાછી આવી જા. જણાવી દઈએ કે લાંબા સમય બાદ દેબિનાએ કોઈ ટીવી શોથી વાપસી કરી છે. વિષ કન્યા જેવા સુપરનેચરલ શોનો તે ભાગ બની છે. જ્યાં તે વિષ કન્યાની ભૂમિકા નિભાવી રહી છે. આવી રીતેના ટીવી શો પર બિકિની પહેરવા પર દેબિનાન કહેવામાં આવ્યું છે કે આજે પણ ટીવી શોમાં બિકિની પહેરવાનો ટ્રેન્ડ નથી.

બિકિની પિક

બિકિની પિક

તે આગળ કહે છે કે મોટા પડદા પર બિકિની પહેરવી સામાન્ય છે. હું પહેલા આને લઈ નર્વસ હતી. પરંતુ આ કહાની આવા પ્રકારની સીનની માંગ કરે છે. હાલ ચલો તમને દેખાડીએ કે દેબિનીની આ તમામ તસવીરો જેને તમે જોતા જ રહી જશો.

હોટ, બોલ્ડ અને સેક્સી

દેબિના બેનરજી ટીવીની હૉટ, બોલ્ડ અને સેક્સી એક્ટ્રેસ છે.

માંડ માંડ બચ્યા

માંડ માંડ બચ્યા

ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી પાછલા વર્ષે થયેલ પેરિસ ધમાકામાં માંડ માંડ બચ્યા હતા. જણાવી દઈએ કે એક બેકરીમાં ગેસ રિસાવ બાદ થયેલ શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા અને 47 લોકો ઘાયલ થયા હતા.

સીતાના નામથી લોકપ્રિય

સીતાના નામથી લોકપ્રિય

ટીવી એક્ટ્રેસ દેબિના બેનરજી સીરિયલ રામાયણમાં સીતાના રોલ નિભાવ્યા બાદ ફેમસ થઈ હતી.

લાઈમલાઈટ

લાઈમલાઈટ

ધાર્મિક શોથી લાઈમલાઈટમાં આવેલ દેબિના રિયલ લાઈફમાં ભારે બોલ્ડ છે.

ફિટનેસ

ફિટનેસ

દેબિના પોતાની ફિટનેસ પર પણ ભારે ધ્યાન આપે છે.

નવા શોથી ચર્ચા

નવા શોથી ચર્ચા

ફરી એકવાર તે પોતાના નવા શો વિષ કન્યાથી ચર્ચામાં આવી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X