Deepika Padukon Birthday: રણવીરસિંહ પહેલા આ ક્રિકેટર અને એક્ટર સાથે દીપિકાનું નામ જોડાયુ હતુ

દીપિકા પદુકોણના રણવિર સિંહ પહેલા પણ અનેક લોકો સાથે નામ જોડાય ચુક્યા છે. તેમા એમસ ધોનીથી લઇને યુવરાજસિંહ રણબીર કપુર અને દીપિકાના અફૈર વિશે તો કોણ નહી જાણતુ હોય

ફિલ્મ 'પઠાણ' અને તેને લઇને વિવાદ સિવાય દીપિકા પદુકોણ આજે બીજી વાતને લઇને સમાચારોમાં છે. અત્યારે અભિનેત્રી બોલિવૂડ પર રાજ કરી રહી છે. અને કોઇ પણ તેની સાથે કામ કરવા માગ છે. આજનો દિવસ તેની માટે ખાસ છે. કેમ કે, આજે દિપીકા પદુકોણ 5 જાન્યુઆરીના રોજ પોતાનો જન્મ દિવસ માનાવે છે. આ અવસર પર ફેન્સ તેને શુભકામના પાઠવી રહ્યા છે.

DEEPIKA

ગત રાતથી અભિને્ત્રીને લઇને સોશિયલ મીડિયામાં લોકો પોસ્ટ કરી રહ્યા છે. અને તેની ફિલ્મ પઠાણને શુભકામના આપી રહ્ય છે. ફિલ્મ ઓમ શાંતિ ઓમ થી પોતાના કેરિયરની શરુઆત કરનાર દીપિકા પદુકોણ અત્યાર ભલે રણબીર સિંહની પત્ની હોય પરંતુ આ પહેલા તેનું નામ ક્રિકેટર, બિઝનેસમેન અને અક્ટર સાથે જોડાઇ ચૂક્યુ છે. જી હા આજે આપણે દીપિકા પદુકોણના રિલેશનશીપને લઇને વત કરીશુ કે, કોની કોની સાથે અભિનેત્રીનું નામ જોડાઇ ચૂક્યુ છે.

એમએસ ધોની

એમએસ ધોની

ત્યારે ધોનીનું કેરિયર તેની ચરમ પર હતુ. અને ઇન્ડિયન ક્રિકેટ ટીમાં કેપ્ટન હતો. લગાતાર તેનું નામ દીપિકા પદુકોણ સાથે જોડાઇ રહ્યુ હતુ. જો કે, બંને તરફથી કોઇ જ અધિકારીક નિવેદન સામે નહોતા આવ્યા

સિદ્ધાર્થી માલ્યા

સિદ્ધાર્થી માલ્યા

બિજનેસમેન વિજય માલ્યાના દિકરા સિદ્ધાર્થ માલ્ય સાથે પણ દીપિકા પદુકોણના અફૈરની વાત સામે આવી હતી. બંન્નેને ઘણી પાર્ટી ઇવેન્ટમાં સાથો જોવામાં આવ્યા હતા.

રણબીર કપુર

રણબીર કપુર

આ વાત તો સૌવ કોઇ જાણે છે કે, અભિનેતા રણબીર કપુર સાથે દીપિકા પાદુકોણના સંબંધ રહ્યો છે. હવે બંને અળગ અળગ પાર્ટનર સાથે લગ્ન કરી ચૂકયા છે.

નિહાર પંડ્યા

નિહાર પંડ્યા

નિહારને લઇને કહેવામાં આવે છે કે, સ્કુલના સમયથી દીપિકા અને તેની વચ્ચે અફેર હતુ. જો કે તે સંબંધ લાંભા સમય સુધી ના ચાલ્યો

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ દીપિકા પદુકોણનું નામ જોડાયુ હતુ. જો કે આ બંને લોકોએ ક્યારે બધા સામે તેનો સ્વીકાર નથી કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X