Met Gala 2023: સુંદર વ્હાઇટ કલરના ગાઉન પહેરીને મેટ ગાલાના રેડ કાર્પેટ પર પહોચી આલિયા

Met Gala 2023: મેટ ગાલા 2023 ના રેડ કાર્પેટ પર બોલીવૂડ એક્ટ્રેસ આલ્યા ભટ્ટ પહોચી ચૂકી છે. તેણે પોતાની કાતીલ અદાોથી દરેકના દિલ જીતી લીધા હતા. આલિયા ભટ્ટે આ વખતે પણ પોતાની સુંદરતાના દેખાડવામાં કોઇ કમી રાખી નહોતી. મેટ ગાલામાં આલિયાએ વ્હાઇટ કલરનો સુંદર ગાઉન પહેર્યો હતો. જેમા તે ખુબર જ સુંદર લાગી રહી હતી.

ALIA BHATT

રેડ કાર્પેટથી આલિયા ભટ્ટ અમુક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જે ખુબજ સુંદર છે. આલિયા આ વાયરલ વીડિયો અને ફોટોજમાં ખૂબ સુંદર લાગી રહી છે. દરેક આલિયાના આ વ્હાઇટ કલરના ગાઉન લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, ગાલા 2023 ફૈશન ઇવૈન્ટ માટે આલિયા ભટ્ટે જાણીતા ડિઝાઇલ પ્રબલ ગુરુંગની ડિઝાઇન કરેલી ડ્રેસ પહેરી હતી. પ્રબલ ગુરુંગ એક એવા જાણીતા ડિઝાઇનર છે જે હમેશા પોતાના શાનદાર અને સારા ડ્રેસથી અભિનેત્રીઓના સૌથી અલગ અને સુદર દેખાડવામાં સફળ રહે છે. એવુ જ આ વખતે આલિયા સાથે કર્યુ છે. આલિયા ભટ્ટ પ્રબલ મુરંગની ડ્રેસમાં ફૈશન ઇવેન્ટ દરમિયાન પોતાનો જાદુ ચલાવામાં સફળ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વખતે 1 મે ના રોજ થયેલી ફૈશન ઇવેન્ટમાં બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ડેબ્યુ કરી રહી છે. એટલા માટે બોલિવૂડ ફૈન્સ ઘણા ખુશ છે. આલિયા ભટ્ટ આ ઇવેન્ટમાં હાજર થવા માટે ઘરે પોતાની દિકરી રાહા કપુરને પતિ રણબીરના ભરોસે છોડીને ન્યુયોર્ક પહોચી ચૂકી છે.

જણાવી દઇએ કે, રેડ કાર્પેટ પર આલિયા આવતા પહેલા આલિયા સાથે ડિઝાઇનર પ્રબલની ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જે પ્રબલના સ્ટૂડિયોએ જ ટ્વીટ પર શેયર કરી હતી. આ ફોટોના શેયર કરતા કૈપ્શન પર સ્પષ્ટ લખ્યુ હતુ કે, આજ રાતની રાહ છે. સાથે આલિયા અેમેટ ગાલાને ટેગ કરવામા આવ્યો હતો. આ સાથે સાથએ પ્રબલે ફન્સને ઉત્સુક્તા દેખાડતા આલિયા ભટ્ટ ની ડ્રેસની પહેલી ફોટાની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સને દાખાડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X