બિકીની ફોટો દ્વારા દિશા પટનીએ સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું

બોલીવુડ અભિનેત્રી દિશા પટની તેના કામ તેમજ તેની હોટ સ્ટાઇલ અને બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે. દિશા ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. દિશા પટની સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે.

બોલીવુડ અભિનેત્રી દિશા પટની તેના કામ તેમજ તેની હોટ સ્ટાઇલ અને બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે. દિશા ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. દિશા પટની સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા દિશાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની જેમ તેની ખૂબ જ હોટ સેલ્ફી શેર કરી છે, જેને જોઈને ચાહકો પાણી પાણી થઇ ગયા છે. દિશાના આ ફોટામાં તેણે બિકીની પહેરી છે.

દિશા પટનીના બિકીની ફોટોએ મચાવ્યો હોબાળો

દિશા પટનીના બિકીની ફોટોએ મચાવ્યો હોબાળો

દિશા દરરોજ તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને મોટાભાગના ફોટા બિકીની અથવા સ્વિમિંગ કોસ્ચ્યુમના ફોટા છે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા દિશાએ ફરી એક સેલ્ફી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

આ ફોટામાં અભિનેત્રીએ બિકીનીપહેરી છે અને એવું લાગી રહ્યું છે. જેમાં તે પાણીમાંથી હમણાં જ બહાર આવી હોય. આ ફોટોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

ભીના વાળ સાથે જોવા મળી દિશા

ભીના વાળ સાથે જોવા મળી દિશા

દિશાની આ તસવીર એક સેલ્ફી છે, એટલે કે, તે દિશાએ પોતે લીધેલી છે, તેથી તે ક્લોઝ-અપ છે. આ ફોટોમાં દિશાએ બ્લેક બિકીની પહેરી છે, જેનો માત્ર ઉપરનો ભાગ જ દેખાઈ રહ્યો છે.

દિશાના વાળ ભીના છે અને તેના ભીના વાળ તેના શરીરને સ્પર્શી રહ્યા છે. દિશાનો આ બોલ્ડ નો-મેકઅપ લૂક લોકોને દિવાના બનાવી રહ્યો છે.

એક મોડલને ડેટ કરી રહી છે દિશા પટની

એક મોડલને ડેટ કરી રહી છે દિશા પટની

ઉલ્લેખનીય છે કે, ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ કર્યા બાદ દિશા પટની હવે એક એવી મોડલને ડેટ કરી રહી છે, જે આ દેશની નથી અને દિશા સાથે ટ્રેનિંગ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X