સ્પોર્ટ બ્રા પહેરીને હિટર બનેલી દિશા પટનીએ વધાર્યું ઇન્સ્ટાગ્રામનું તાપમાન, જુઓ હોટ વીડિયો

દિશા પટની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર તેના વર્કઆઉટ વીડિયો પોસ્ટ કરીને ચાહકોને ફિટનેસ તરફ પ્રેરિત કરતી રહે છે. દિશા પોતાની જાતને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે.

મુંબઇ : દિશા પટની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર તેના વર્કઆઉટ વીડિયો પોસ્ટ કરીને ચાહકોને ફિટનેસ તરફ પ્રેરિત કરતી રહે છે. દિશા પોતાની જાતને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે. આ દરમિયાન દિશાએ તેનો એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો ખળભળાટ મચાવી રહ્યો છે.

સ્પોર્ટ્સ બ્રા પહેરીને વીડિયો કર્યો શેર

સ્પોર્ટ્સ બ્રા પહેરીને વીડિયો કર્યો શેર

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દિશા તેના મોબાઈલથી અરીસાની સામે વીડિયો બનાવી રહી છે અને તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

આ દરમિયાન તેણેસ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેરી છે, જેમાં તે ખૂબ જ ફિટ અને બોલ્ડ લાગી રહી છે.

દિશાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને ખૂબ જ પસંદ અનેશેર કરવામાં આવી રહ્યો છે.

પરફેક્ટ ફિગર જોઈને ચાહકોના ઉડી ગયા હોશ

દિશાના આ વીડિયોને માત્ર 1 કલાકમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ ફેન્સ તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે.

યુઝર્સ તેની પોસ્ટ પર હાર્ટઅને ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં દિશાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

સલમાન સાથે કર્યું છે કામ

સલમાન સાથે કર્યું છે કામ

ફિલ્મોની વાત કરીએ તો દિશા પટણી સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'રાધે'માં કામ કરતી જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેણે સલમાન ખાનની ગર્લફ્રેન્ડનું પાત્રભજવ્યું હતું.

ફિલ્મને સમીક્ષકો તરફથી બહુ પ્રેમ મળ્યો ન હતો, પરંતુ તેમ છતાં તે કમાણીના મામલામાં સફળ સાબિત થઈ હતી.

હવે દિશા પટણી ફિલ્મ 'એક વિલનરિટર્ન્સ'માં જોન અબ્રાહમ, તારા સુતારિયા અને અર્જુન કપૂર સાથે જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X