Esha Gupta Photos : એશા ગુપ્તાએ શેર કર્યા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોસ, પાગલ થયા ફેન્સ

Esha Gupta Photos : એશા ગુપ્તાએ કેમેરાની સામે એવી રીતે પોઝ આપ્યા કે ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. એક્ટ્રેસનો આ બ્લેક એન્ડ વ્હાઇટ લુક ફોટો સોશિયલ મીડિયા પર તબાહી મચાવી રહ્યા છે.

Esha Gupta Photos : એશા ગુપ્તાની હોટનેસ અને બોલ્ડનેસના દરેક લોકો ફેન છે. જ્યારે પણ અભિનેત્રી કેમેરાની સામે આવે છે, ત્યારે એશા ગુપ્તા પોતાના લુક અને સ્ટાઈલથી એવો જાદુ વિખેરે છે કે, ચાહકો બેકાબુ બની જાય છે. એશા ગુપ્તાએ કેમેરા સામે એવી રીતે પોઝ આપ્યા કે ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે. એક્ટ્રેસનો બ્લેક એન્ડ વ્હાઇટ લૂકનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

બ્લેક એન્ડ વ્હાઇટ લુક થયો વાયરલ

બ્લેક એન્ડ વ્હાઇટ લુક થયો વાયરલ

એશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં અભિનેત્રી ખુરશી પર બેઠી છે અને કેમેરા સામેનહીં, પરંતુ બીજે ક્યાંક જોઈ રહી છે. એક્ટ્રેસના ચહેરાથી લઈને ફોટોમાં તેના બોલ્ડ પોઝથી ફેન્સની નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.

એશા ગુપ્તાએ પહેર્યો રિવીલિંગ બોડીકોન ડ્રેસ

એશા ગુપ્તાએ પહેર્યો રિવીલિંગ બોડીકોન ડ્રેસ

આ ફોટોમાં એશા ગુપ્તાએ રિવીલિંગ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ એટલો ટાઇટ અને રિવીલિંગ છે કે, અભિનેત્રી કેમેરાની સામે ઝૂકીનેપોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રીના આ ડ્રેસની નેક ખૂબ જ ડીપ નેક છે. અભિનેત્રીએ આ ફોટો શેર કરતાની સાથે જ ચાહકોએ તેનાલુકના વખાણ કરવાનું શરૂ કરી દીધું અને ફાયર આઈકન સતત શેર કરવાનું શરૂ કરી દીધું છે.

ખુબ જ બોલ્ડ છે એશા ગુપ્તા

ખુબ જ બોલ્ડ છે એશા ગુપ્તા

એશા ગુપ્તાનું નામ બોલીવુડની બોલ્ડ સુંદરીઓની યાદીમાં સામેલ છે. અભિનેત્રી દરરોજ એકથી વધુ બોલ્ડ લુકના ફોટા શેર કરતી રહે છે.કેટલીકવાર આ તસવીરો એટલી બોલ્ડ હોય છે કે, તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. નોંધનીય છે કે, એશા ગુપ્તાએ બાબાનિરાલાની વેબ સિરીઝ 'આશ્રમ 3'માં હોટનેસનો ટચ ઉમેર્યો હતો કે, ચાહકો તેના લુકના દિવાના થઈ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X