'આશ્રમ 3' હિટ થયા બાદ એશા ગુપ્તાએ બતાવી બોલ્ડનેસ, બ્રા પહેર્યા વગર વીડિયો શેર કર્યો

તાજેતરમાં રિલીઝ થયેલી 'આશ્રમ 3' માં હોટનેસનો સ્પર્શ ઉમેરવા એશા ગુપ્તાની એન્ટ્રી થઈ હતી. લોકોએ આ વેબ સિરીઝમાં એશા ગુપ્તાના રોલની પ્રશંસા કરી હતી, દરેક સિરિઝની જેમ આ સિરિઝ પણ સફળ રહી હતી.

તાજેતરમાં રિલીઝ થયેલી 'આશ્રમ 3' માં હોટનેસનો સ્પર્શ ઉમેરવા એશા ગુપ્તાની એન્ટ્રી થઈ હતી. લોકોએ આ વેબ સિરીઝમાં એશા ગુપ્તાના રોલની પ્રશંસા કરી હતી, દરેક સિરિઝની જેમ આ સિરિઝ પણ સફળ રહી હતી, પરંતુ આ સિઝન હિટ બનતા જ ઈશા પર બોલ્ડનેસની ગરમી વધી રહી છે. અભિનેત્રી રોજેરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે અને હાલમાં જ તેણે એક એવો વીડિયો શેર કર્યો હતો, જેને જોઇને લોકો પોતાની નજર હટાવી શક્યા નથી.

એશાનો વીડિયો

એશા ગુપ્તાએ હાલમાં જ પોતાના નશીલી અદાઓથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટપર એક ખૂબ જ હોટ વીડિયો પોસ્ટ કર્યો છે, જેને જોઈને ફેન્સને હેન્ડલ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

એશા ગુપ્તાએ આ વીડિયોમાં સફેદરંગનો આઉટફિટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે.

એશા ગુપ્તાએ બ્રા વગર આ ડ્રેસ કેરી કર્યો છે. એશાનો આવીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓએ અભિનેત્રીની આ પોસ્ટ પર કોમેન્ટ્સ અને લાઈક્સનો ધમધમાટ કર્યો છે.

એશાનું કરિયર

એશાનું કરિયર

ઉલ્લેખનીય છે કે, એશા ગુપ્તા ભલે ફિલ્મોમાં પોતાનું સારું પ્રદર્શન ન કરી શકી હોય, પરંતુ તેણે OTT ની દુનિયામાં ધૂમ મચાવી છે.

અભિનેત્રીએ અત્યાર સુધી ત્રણ વેબ સિરીઝમાં કામ કર્યું છે - વર્ષ 2020માં 'રિજેક્ટ', વર્ષ 2021માં 'નકાબ' અને વર્ષ 2022માં 'આશ્રમ 3'.

આત્રણેય વેબ સિરીઝમાં અભિનેત્રીની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેત્રીની શરૂઆતની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણેભટ્ટ કેમ્પ દ્વારા ફિલ્મ 'જન્નત 2' દ્વારા હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તેણે ઘણી ફિલ્મોમાં તેની અભિનય કુશળતા બતાવી છે.

ભારતની એન્જેલીના જોલી

ભારતની એન્જેલીના જોલી

ઉલ્લેખીય છે કે, ફિલ્મોમાં પોતાના હોટ એક્ટિંગથી લોકોનું દિલ જીતનારા એશા રિયલ લાઈફમાં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ રહી ચૂકી છે.

વર્ષ 2007માં તેણીએ પોતાની પ્રતિભાને કારણે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો. આ સિદ્ધિના પાંચ વર્ષ પછી, તેમણેબોલીવુડમાં પોતાનું નસીબ અજમાવ્યું અને 'જન્નત 2' દ્વારા મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

એશાને જોઈને લોકોએ તેને ભારતનીએન્જેલીના જોલીનું બિરુદ મળ્યું છે. નોંધનીય છે કે, એન્જેલીના જોલી એક સુંદર હોલીવુડ અભિનેત્રી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X