સોહા અલી ખાન અને કોમલ ખેમુની દીકરી ઇનાયા ખેમુ થઈ પાંચ વર્ષની

સોહા અલી ખાન અને કૃણાલ ખેમુની દીકરી 29 સપ્ટેમ્બર એ પોતાના પાંચ વર્ષ પૂરા કર્યા હતા પરિવારે તેને સોશિયલ મીડિયા પર વીશ કરતા નજર આવ્યા હતા. ઇયાનાની મમ્મી સોહા ખાન અને પપ્પા કુણાલ ખેમુ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને દિકરીને વિ

સોહા અલી ખાન અને કૃણાલ ખેમુની દીકરી 29 સપ્ટેમ્બર એ પોતાના પાંચ વર્ષ પૂરા કર્યા હતા પરિવારે તેને સોશિયલ મીડિયા પર વીશ કરતા નજર આવ્યા હતા. ઇયાનાની મમ્મી સોહા ખાન અને પપ્પા કુણાલ ખેમુ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને દિકરીને વિશ કરતા નજરે આવ્યા હતા

સોહા અલી ખાનની બેસ્ટ ફ્રેન્ડ નેહા ધૂપિયા અને દોસ્તો એ ઇયાના ને જન્મદિવસની શુભકામના પાઠવી હતી આ સિવાય મામી કરીના કપૂર ખાન અને માસી ખાને પણ તસ તસવીર સાથે જન્મદિવસ વિશ કરી હતી

કરીના કપૂર એ દુઆ કરી

કરીના કપૂર એ દુઆ કરી

કરીના કપૂર ખાને ઇનાયા અને તેમુર ની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે મને નથી ખબર કે તમે લોકો કઈ વસ્તુ માટે હાથ જોડી રહ્યા છો પરંતુ હંમેશાં તમારા બંનેની ખુશી અને શાંતિ માટે દુઆ કરીશ અને એ પણ દુઆ કરીશ કે આજે તને જેટલું પણ મન થાય એટલું અને જ્યારે પણ મન થાય ત્યારે કેક ખાવા મળે

મમ્મી પપ્પા બન્યાને પાંચ વર્ષ

મમ્મી પપ્પા બન્યાને પાંચ વર્ષ

સોહા અલી ખાન ની તસ્વીર કરીને લખ્યું અને પાંચ વર્ષ વીતી ગયા પાંચ વર્ષથી કોઈ અમને મમ્મી અને પપ્પા બોલાવે છે.પાંચ વર્ષથી તમે દિલના એક ટુકડો બની ચૂક્યા છો.પાંચ વર્ષથી અમારા દિલનો ટુકડો અમારાથી અલગ દુનિયામાં ખુદથી અલગ જોય રહ્યા છીએ. પ્રેમ એક સફર પ્રેમની સાથે સાથે પાંચ વર્ષ અમારી પ્રેમ ભરી જિંદગીના

જન્મદિવસની શુભકામના એની

જન્મદિવસની શુભકામના એની

મારી એની બુ તમને જન્મદિવસની શુભકામના પાંચ વર્ષ તો ફટાફટ નીકળી ગયા જેવી રીતે આપણે સુતા હોય એને સુતા હોય ત્યારે પાંચ મિનિટમાં પાંચ સ્ટોરી સાંભળી લઈએ હવે સમજમાં આવી રહ્યું છે કે જ્યારે મા બાપ બોલ બોલે છે કે બાળકો જલ્દી મોટા થઈ રહ્યા છે એનો મતલબ શું છે પરંતુ રોજ તારી સાથે બાળક બની રહી રહેવા માંગુ છું

હેપી બર્થ ડે ઇનાયા

હેપી બર્થ ડે ઇનાયા

ઉલ્લેખનીએ છે કે એની આખી પ્રેમથી એની કહીને બોલાવે છે જ્યારે તેનો ભાઈ તે મૂર સાથેની તસવીર ફેન્સને ઘણી પસંદ આવી છે અમારી તરફથી પણ પાંચમા જન્મ દિવસ ની શુભકામના

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X