Seema Haider: પર આવ્યુ ગદ્દર 2 ના ડાયરેક્ટર અનીલ શર્માનું નિવેદન, ચૌકી જશે બંને દેશના લોકો
સની દેઓલની ફિલ્મ ગદ્દર 2ને લઇને ચર્ચા ચાલી રહી છે અને તમામ લોકો જાણે છે કે, સીમા પાર વાળા રોમાસ ખાસ હોય છે. તેને લઇને એક વધારે ખબર ઝડપથી ફેલાઇ રહી છે. અને તે છે સીમા હૈદર અને સચિન મીણાની છે. જો કે, આ મામલે વધારે વાયરલ થઇ રહ્યો છે. લોકો તેના પર વાત કરી રહ્યા છે.

ગદ્દર 2 ના ડાયરેક્ટર અનિલ શર્માનું પણ નિવેદન સિમા હૈદર પર સામે આવ્યુ છે. તેમણે સીમા પાર વાળા રોમાન્સ પર કંકઇ એવુ કહી દિધુ છે કે જે ખબરોનો ભાગ બની ગયો છે. અનિલે કહ્યુ કે, "સારી વાત છે યાત્રા ચાલતી રહેવી જોઇએ અંહિયાથી ત્યા જાય અને તાંથી અંહિયા આવે"
મને લાગે છે કે, સરહદ સમાપ્ત થઇ જવી જોઇએ. બધુ ભારત બની જવુ જોઇએ. એક દેશ બની જવો જોઇએ. જેથી કરીને સમસ્યા સમાપ્ત થઇ જાય. કરોડો રૂપિયા બરબાદ થતા બચી જાય . એટલે ફિલ્મમાં પણ ડયલોગ છે. પરંતુ તસવીર ફક્ત આભાસ આપે છે. પરંતુ તે તેમના પ્રેમથી પ્રેરિત છે. પ્રેમની કોઇ સીમા નથી હોતી
તેમણે ક્હ્યુ કે, "પ્રેમમાં કોઇ સરહદમા નથી માનતો, પ્રેમ કોઇ પણ સરહદથી ઉપર છે. પરંતુ દરેક આદમી દરેક દેશની પોતાની એક વસ્તુ હોય છે. હુ અત્યારે વધારે કઇ નહી કહી શકુ." આ દરમિયાન એએનઆઇ સાથે વાત કરતા મનીષ શર્માએ નિવેદન આપ્યુ હતુ. અત્યારે આ વાત ખબરોન ભાગ છે. લોકો તેના પર વાત કરી રહ્યા છે.
સીમા હૈદારની વાત કરીએ તો તે ઘણા કારણોથી ચર્ચામા છે. તેમની ફિલ્મ રાજનીતિ અને કોરપોરેટમાથી એટલા ઓફર મળી ચૂક્યા છે જે ચોકાવનારુ છે. લોકો ફક્ત સુરક્ષા એજેન્સીઓના ક્લીન ચીટની રાહ જોઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
