કંગના શર્માએ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીનો હોટ ફોટો શેર કર્યો, ઓરેન્જ બોડીકોનમાં મચાવી તબાહી

બોલીવુડ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ટીવી સીરિયલથી ઘરે ઘરમાં ફેમસ બનેલી કંગના શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. કંગના શર્મા તેની ફિટનેસ અને હોટ લૂકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

મુંબઈ : બોલીવુડ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ટીવી સીરિયલથી ઘરે ઘરમાં ફેમસ બનેલી કંગના શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. કંગના શર્મા તેની ફિટનેસ અને હોટ લૂકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તાજેતરમાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે.

ઓરેન્જ બોડીકોન આઉટફિટમાં કંગનાએ તબાહી મચાવી

ઓરેન્જ બોડીકોન આઉટફિટમાં કંગનાએ તબાહી મચાવી

ઓરેન્જ બોડીકોન આઉટફિટમાં કંગનાનો લૂક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રીના ચાહકો તેના લેટેસ્ટ લૂક પર કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે તેના વખાણપણ કરી રહ્યા છે.

ડેનિમ શોર્ટ્સમાં હોટ દેખાઈ રહી છે કંગના

ડેનિમ શોર્ટ્સમાં હોટ દેખાઈ રહી છે કંગના

બીજી તરફ કંગના શર્મા ડેનિમ શોર્ટ્સ અને બ્લેક ટોપમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેની આ તસવીરો ફેન્સનું દિલ જીતી રહી છે.

કંગના ફ્લોન્ટ કરી રહી છે ટોન્ડ લેગ

કંગના ફ્લોન્ટ કરી રહી છે ટોન્ડ લેગ

આ ફોટામાં કંગના શર્મા તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે. તસવીરો જોઈને એક્ટ્રેસના ફેન્સ પણ તેની ફિટનેસના દિવાના થઈ રહ્યા છે.

હેલ્ધી ડાયટ ફોલો કરે છે કંગના

હેલ્ધી ડાયટ ફોલો કરે છે કંગના

તેની ફિટનેસ પાછળના રહસ્ય વિશે વાત કરતાં, બોલીવુડ દિવા કંગના શર્મા કહે છે કે, તે સારો અને હેલ્ધી ડાયટ ફોલો કરે છે.

વર્ષ 2012માં મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી

વર્ષ 2012માં મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી

ઉલ્લેખનીય છે કે, કંગના શર્માએ વર્ષ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

કંગના હાર્ડી સંધુની 'યાર ની મૈલા', પૂજા સિંહની 'પરદે મેં ફિર સે',નછતર ગિલની 'જાન લેને તક', જોની સેઠની 'બ્યુટી ઓવરલોડ' અને ઇક્કાની 'નિન્દ્રા' જેવા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X