74 ની ઉમરમાં હેમા માલિનીએ લીધે આ નિર્ણય, ગામડે છે ધર્મેન્દ્ર તો... વીડિયો વાયરલ
લગ્જરી કારોને છોડીને દિગ્ગજ અભિનેત્રી અને સાસંદ હેમા માલિનીએ મુંબઇમાં પબ્લીક ટ્રાંસપોર્ટથી મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે. હેમા માલિનીએ ઇંસ્ટાગ્રામ પર મુંબઇ મેટ્રો સ્ટેશનની તસવીર અને વીડિયો શેર કરીને તેનો આભાર પણ માન્યો હતો.

મને બધા સાથે પોતાના અનુભવ શેર કરવો જોઇએ. કારથી દહિસર પહોચવામાં 2 કલાકની મુસાફરી કરવી પડી, યાત્રા ઘણી થકવી દેનાર હતી. ત્યાર બાદ મે કારની જગ્યાએ મેટ્રોથી યાત્રા કરવાનો નિર્ણય લીધો તે ઘણો આરામ દાયક હતો. જ્યારે તે બની રહી હતી ત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે હુ ફક્ત અડધા કલાકમાં હુ ચુહૂ પહોચી ગઇ.
જણાવી દઇએ કે, ધર્મેન્દ્ર અત્યારે ગામડામાં સિંપલ જીવન જીવી રહ્યા છે. પોતાના ખેતી કરી રહ્યા છે તેના વીડિયો પણ તે પોસ્ટ કરતા હોય છે. તો હેમા માલિની રાજનીતિ અને જનસેવા માટે કામ કરી રહી છે.
ત્યાર બાદ તેમણે જણાવ્યુ હતુ કે, મેટ્રોમાથી ઉતર્યા બાદ ઓટોથી ઘરે જવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન એક્ટ્રેસ સાથે તેની સિક્યોરિટી ગાર્ડ્સ પણ હાજર હતા. વીડિયોમાં હેમા માલિની મેટ્રો આવ્યા બાદ ટ્રેનમાં ચલી ગઇ હતી. અને ટ્રેનમાં ખાલી જગ્યા જોઇને બેસી ગઇ હતી.
મેટ્રોમા પોતાના અનુભવ બાદ મે ડિએન નગરથી જૂહૂ સુધી ઓટોથી જવાનો નિર્ણય કર્યો હતો. ઓટોએ મને મારા ઘર પર ઉથારી આ જોઇને મારા સુરક્ષા કર્મીઓન આશ્ચર્ય થયુ હતુ. તે પોતાની આંખ પર વિશ્વાસ નહોતા કરી શક્તા મારા માટે એક સુખદ અનુભવ હતો.












Click it and Unblock the Notifications
