Randeep Hooda Birthday: ઓસ્ટ્રેલિયાથી MBA કરીને બની ગયા એક્ટર, જાણો રણદીપ હુડાની કુલ સંપત્તિ અને કમાણી
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા ભલે ઓછી ફિલ્મોમાં કામ કરે પરંતુ તેમની દમદાર એક્ટીગ લોકોનું દિલ જીતી લે છે. સરબજીત હોય કે, પછી લવ આજ કલ લાલ રંગ અને હાઇે દરેક ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ પોતાની એક અલગ છાપ છોડી છે. માર્કેટિગમાં અભ્યાસ કરનાર રણદીપ હુડ્ડા આજ બોલિવૂડમાં એક શાનદાર એખ્ટરના રુપમાં ઓળખાણ ધરાવે છે. મૂળ હરિયાણાના રહેનાર રણદીપ હુડ્ડાએ પોતાની મહેનતના દમ પર આજે ન ફખ્ત બોલિવૂડમાં જગ્યા બનાવી છે પરંતુ કરોડોની સંપતિના માલિક પણ બની ગયા છે.

તમને જણાવી દઇએ કે, એમબીએનો અભ્યાસ પુરો કર્યા બાદ રણદીપ હુડ્ડાએ એક એરલાઇન્સ કંપનીમાં માર્કેટિગ વિભાગમાં કામ કરવાનુ શરુ કરી દિધુ હતુ. આ સાથે જ રણદીપ હુડ્ડા મોડલિગ અે થિયેટરમાં પણ કામ કરવાનુ શરુ કરી દિધુ હતુ. રણદીપ હુડ્ડાને થીએટરમાં મીરાએ જોયો હતો. ત્યાર બાદ તેને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. રણદીપ હુડ્ડા આજે પોતાના 47 મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. આવો તેમના જન્મ દિવસના અવસર પર જણાવીએ છીએ તેની કુલ સંપતિ અને તેની આવક વિશે
રણદીપ હુડ્ડાએ એક ઉન્ટર્વ્યુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે તે ઓશ્ટ્રેલિયામાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેણે ત્યાં ટેક્સી ચલાવી હતી, ગાડીની સફાઇ કરી હતી. આ સાથે તેની પાછળનું કારમ પૈસા હતુ. કેમ કે, માતા પિતા પાસેથી જે પૈસા મળ્યા હતા તે પુરતા નહોતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર રણદીપ હુડ્ડા મહીનામાં લગભગ 50 લાખ રૂપિયા કમાયા છે. અને તેની કુલ સંપતિ 10 મિલિયન ડોલર એટલે કે, 80 કરોડ રૂપિયાની આસપાસ છે.
રણદીપ હુડ્ડાની મોટાભાગની કમાણી ફિલ્મોથી મળનાર ફિસમાથી હોય છે. તેના માટે તે મોડલિગ અને જાહેરાતમાથી ફમ સારી એવી કમાણી કરી લે છે. તમને જણાવી દઇએ કે, રણદીપ હુડ્ડા એખ ફિલ્મ કરવા માટે 2 કરોડ રૂપિયા ફીસ લે છે. એટલે વર્ષે તે 6 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેમજ એક જાહેરાત કરવાના રણદીપ 70 થી 80 લાખ રૂપિયા વસુલે છે. રણદીપ ફેશન શો માં રેમ્પ વોક કરીને પણ સારી એવી કમાણી કરી લે છે.












Click it and Unblock the Notifications
