"ભારતીય સિનેમાંએ ગ્લોબલ સ્તર પર પોતાની ઓળખ ઊભી કરી છે" PM મોદીએ IFFI ને પાઠી શુભકામના
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI ના બે દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા લોકોને પોતાની શુભકામના પાઠવી હતી. IFFI ના 53 માં સંસ્કરણ 20 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ગોવાના પણજી ખાતે આયોજીત કરવામા આવશે. જ્યા
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI ના બે દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા લોકોને પોતાની શુભકામના પાઠવી હતી. IFFI ના 53 માં સંસ્કરણ 20 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ગોવાના પણજી ખાતે આયોજીત કરવામા આવશે. જ્યાં ભારતની વિવિધ ફિલ્મ ઇંડસ્ટ્રીના અભિનેતાઓ દ્વારા પૈનલ ચર્ચા અને પરફોર્મન્સ સિવાય સર્વશ્રેષ્ઠ સિનેમાં પ્રદર્શિત કરવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ IFFI ને ભારતનો સૌથી મોટો મહોત્સવ ગણાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગોવામાં એકત્રિત તનાર આ નાની દુનિયાને ચર્ચા કરવાથી દુનિયાને સમુદ્રની ગહેરાઇ જેવી નવી વસ્તુ શીખવા મળશે." પોતાના સંદેશમાં પ્રધાનંત્રીએ કહ્યુ કે, IFFI અને ભારતીય સિનેમા વૈશ્વિક મંચ પર પોતાના માટે અલગ જગ્યા બનાવી છે. વિવિધ ભારતીય ભાષાઓની ફિલ્મો મોટા પ્રમાણમાં આતંરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોચી રહી છે. અને દુનિયામાં તેની પ્રશંસા પણ થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, સિનેમાંની ભૂમિકા વિચાર પ્રકટ કરવાની સાથે સાથે સામાજિક બદલાવનું અધ્યયન પણ છે. સિનેમા આપણા સમયના સામાજિક ફદલાવને દેખાડે છે. અને સાથે તેને આકાર પણ આપે છે.












Click it and Unblock the Notifications
